એ લોકોને સાથ આપો જેને
એ લોકોને સાથ
આપો જેને જરૂર હોય,
પણ એ લોકોને ક્યારેય સાથ
ના આપો જેને કદર ના હોય !!
e lokone sath
aapo jene jarur hoy,
pan e lokone kyarey sath
na aapo jene kadar na hoy !!
Life Quotes Gujarati
3 years ago
ચામડીના રંગ પર ઘમંડ ના
ચામડીના રંગ
પર ઘમંડ ના કરો,
સમયની સાથે રૂપને જતા
વાર નથી લાગતી !!
chamadina rang
par ghamand na karo,
samayani sathe rupane jata
var nathi lagati !!
Life Quotes Gujarati
3 years ago
આ યાદશક્તિ પણ ગજબની હોય
આ યાદશક્તિ
પણ ગજબની હોય છે,
કોઈ કહે તો યાદ ના રહે અને
કોઈ કહી જાય તો ભુલાતું નથી !!
aa yadashakti
pan gajabani hoy chhe,
koi kahe to yaad na rahe ane
koi kahi jay to bhulatu nathi !!
Life Quotes Gujarati
3 years ago
કિસ્મતથી મળેલી સફળતા માત્ર ચાર
કિસ્મતથી મળેલી સફળતા
માત્ર ચાર દિવસની હોય છે સાહેબ,
સાચી સફળતા જીવનમાં
સંઘર્ષ માંગે છે !!
kismatathi maleli safalata
matra char divasani hoy chhe saheb,
sachi safalat jivanama
sangharsh mange chhe !!
Life Quotes Gujarati
3 years ago
જિંદગીમાં બહુ વધારે લોકોની જરૂર
જિંદગીમાં બહુ વધારે
લોકોની જરૂર નથી હોતી,
એક જ વ્યક્તિની જરૂર હોય છે
જે શબ્દોના બદલે આપણું
મૌન પણ વાંચી શકે !!
jindagima bahu vadhare
lokoni jarur nathi hoti,
ek j vyaktini jarur hoy chhe
je shabdona badale apanu
maun pan vanchi shake !!
Life Quotes Gujarati
3 years ago
કોઈનો ભરોસો કરવામાં એટલા પણ
કોઈનો ભરોસો કરવામાં
એટલા પણ આંધળા ના બનશો કે
નજીકના લોકોની સાચી નિયત
ઓળખી જ ના શકો !!
koino bharoso karavama
etala pan aandhala na banasho ke
najikan lokoni sachi niyat
olakhi j na shako !!
Life Quotes Gujarati
3 years ago
આ આવા છે અને આ
આ આવા છે
અને આ તેવા છે પણ
એ લોકો કેમ ભૂલી જાય છે
કે પોતે સાવ કેવા છે !!
aa aava chhe
ane aa teva chhe pan
e loko kem bhuli jay chhe
ke pote sav keva chhe !!
Life Quotes Gujarati
3 years ago
ચહેરાની ખુબસુરતી પર ક્યારેય અભિમાન
ચહેરાની ખુબસુરતી પર
ક્યારેય અભિમાન ના કરતા
કેમ કે જવાની તો એક દિવસ
પાક્કું જવાની જ છે !!
chherani khubasurati par
kyarey abhiman na karata
kem ke javani to ek divas
pakku javani j chhe !!
Life Quotes Gujarati
3 years ago
ખુદને સમય આપવો બહુ જરૂરી
ખુદને સમય
આપવો બહુ જરૂરી છે,
બીજાને તો જિંદગી આપી દઈએ
તો પણ ઓછી જ પડવાની !!
khudane samay
aapavo bahu jaruri chhe,
bijane to jindagi aapi daie
to pan ochhi j padavani !!
Life Quotes Gujarati
3 years ago
હંમેશા યાદ રાખો, તમારું ફોકસ
હંમેશા યાદ રાખો,
તમારું ફોકસ નક્કી કરે છે
તમારી વાસ્તવિકતા !!
hammesha yaad rakho,
tamaru focus nakki kare chhe
tamari vastavikata !!
Life Quotes Gujarati
3 years ago
