
એક સાચી વ્યક્તિ તમારો સાથ
એક સાચી વ્યક્તિ
તમારો સાથ ખરાબ સમયમાં
પણ ક્યારેય નહીં છોડે !!
ek sachi vyakti
tamaro sath kharab samayama
pan kyarey nahi chhode !!
Life Quotes Gujarati
2 years ago
ધીમે ધીમે ચહેરાની આ કરચલીઓ
ધીમે ધીમે ચહેરાની
આ કરચલીઓ વધી રહી છે,
નાદાની અને અનુભવમાં જુઓ
કેવા ભાગ પડી રહ્યા છે !!
dhime dhime chaherani
karachalio vadhi rahi chhe,
nadani ane anubhavama juo
keva bhag padi rahya chhe !!
Life Quotes Gujarati
2 years ago
પ્રેમ એ સાગર છે, જ્યાં
પ્રેમ એ સાગર છે,
જ્યાં બુદ્ધિ ડૂબી જાય છે !!
prem e sagar chhe,
jya buddhi dubi jay chhe !!
Life Quotes Gujarati
2 years ago
ખાલી ડુંગર જ નહીં હવે
ખાલી ડુંગર જ નહીં
હવે તો માણસ પણ દુરથી જ
રળિયામણા લાગે છે !!
khali dungar j nahi
have to manas pan durathi j
raliyamana lage chhe !!
Life Quotes Gujarati
2 years ago
બની શકો તો એક જ
બની શકો તો
એક જ વ્યક્તિ બનો,
જાહેરમાં પણ અને
ખાનગીમાં પણ !!
bani shako to
ek j vyakti bano,
jaherama pan ane
khanagima pan !!
Life Quotes Gujarati
2 years ago
જવા વાળાની સજા ક્યારેય આવવા
જવા વાળાની સજા
ક્યારેય આવવા વાળાને
ના આપતા સાહેબ !!
java valani saja
kyarey avava valane
na aapat saheb !!
Life Quotes Gujarati
2 years ago
પોતાની જાતને કોઈ બીજા માટે
પોતાની જાતને કોઈ
બીજા માટે બદલશો નહીં,
જે તમને પસંદ કરશે એ થોડું
ADJUST પણ કરશે !!
potani jatane koi
bija mate badalasho nahi,
je tamane pasand karashe e thodu
adjust pan karashe !!
Life Quotes Gujarati
2 years ago
જે પોતાના હોય એમનું ધ્યાન
જે પોતાના હોય એમનું
ધ્યાન રાખવાનું હોય સાહેબ
ધ્યાનમાં ના રાખવાના હોય !!
je potana hoy emanu
dhyan rakhavanu hoy saheb
dhyanama na rakhavan hoy !!
Life Quotes Gujarati
2 years ago
તમારાથી થઇ શકે તો કોઈની
તમારાથી થઇ શકે
તો કોઈની ગરીબી દુર કરવી
પણ ક્યારેય કોઈની ગરીબી કે
લાચારી પર હસવું નહીં !!
tamarathi thai shake
to koini garibi dur karavi
pan kyarey koini garibi ke
lachari par hasavu nahi !!
Life Quotes Gujarati
2 years ago
તમે કઈ રીતે ઉપયોગ કરો
તમે કઈ રીતે
ઉપયોગ કરો છો એ
અગત્યની વાત છે સાહેબ,
કેમ કે જે પગથિયાં ઉપર લઇ જાય
એ નીચે પણ લાવે છે !!
tame kai rite
upayog karo chho e
agatyani vat chhe saheb,
kem ke je pagathiy upar lai jay
e niche pan lave chhe !!
Life Quotes Gujarati
2 years ago