ખબર અંતરનો અર્થ જ એ
ખબર
અંતરનો અર્થ જ એ છે,
અંતર ભલે ગમે તેટલું હોય
પણ ખબર રાખો એ જ
સાચી લાગણી !!
khabar
antar no arth j e chhe,
antar bhale game tetalu hoy
pan khabar rakho e j
sachi lagani !!
Life Quotes Gujarati
4 years ago
યાદ રાખજો મિત્રો, સિકંદરને પણ
યાદ રાખજો મિત્રો,
સિકંદરને પણ ભારતે
જ હરાવ્યો હતો !!
yad rakhajo mitro,
sikandar ne pan bharate
j haravyo hato !!
Life Quotes Gujarati
4 years ago
જેને મળવાથી જિંદગીમાં ખુશી મળતી
જેને મળવાથી
જિંદગીમાં ખુશી મળતી હોય છે,
એવા લોકો હંમેશા જિંદગીમાં
ઓછા મળતા હોય છે !!
jene malav thi
jindagima khushi malati hoy chhe,
eva loko hammesha jindagima
ochha malata hoy chhe !!
Life Quotes Gujarati
4 years ago
અમુક લોકો એવા મદદગાર હોય
અમુક લોકો
એવા મદદગાર હોય છે,
જેને ખબર હોય કે સામેવાળો
કામમાં નથી આવવાનો તોય
મદદ કરતા રહે છે !!
amuk loko
eva madadagar hoy chhe,
jene khabar hoy ke samevalo
kam ma nathi aavavano toy
madad karata rahe chhe !!
Life Quotes Gujarati
4 years ago
સોશિયલ મીડિયાનો અગત્યનો નિયમ, ક્યારેય
સોશિયલ
મીડિયાનો અગત્યનો નિયમ,
ક્યારેય કોઈને સીરીયસલી
લેવા નહીં !!
social
media no agaty no niyam,
kyarey koine seriously
leva nahi !!
Life Quotes Gujarati
4 years ago
જે વાતો તમને તકલીફ આપે
જે વાતો તમને
તકલીફ આપે છે,
એ જ તમને તાલીમ
પણ આપે છે !!
je vato tamane
takalif aape chhe,
e j tamane talim
pan aape chhe !!
Life Quotes Gujarati
4 years ago
સપનાઓ સપના બનીને રહી જાય,
સપનાઓ
સપના બનીને રહી જાય,
પથારી સાથે એટલો પણ
પ્રેમ ના કરવો !!
sapanao
sapana banine rahi jay,
pathari sathe etalo pan
prem na karavo !!
Life Quotes Gujarati
4 years ago
ફાયદો અવસરનો ઉઠાવો, કોઈની મજબુરીનો
ફાયદો અવસરનો ઉઠાવો,
કોઈની મજબુરીનો નહીં !!
fayado avasar no uthavo,
koini majaburino nahi !!
Life Quotes Gujarati
4 years ago
ભલે લાખ રૂપિયાની ઘડિયાળ તમારા
ભલે લાખ રૂપિયાની
ઘડિયાળ તમારા હાથમાં હોય,
પણ સમય તો માત્ર ઉપરવાળાના
હાથમાં છે !!
bhale lakh rupiyani
ghadiyal tamara hath ma hoy,
pan samay to matr upar vala na
hath ma chhe !!
Life Quotes Gujarati
4 years ago
આ દુનિયામાં એવો એક પણ
આ દુનિયામાં
એવો એક પણ ચહેરો નથી,
જે સ્માઈલ કર્યા પછી સુંદર
ના દેખાય !!
aa duniyama
evo ek pan chahero nathi,
je smail karya pachhi sundar
na dekhay !!
Life Quotes Gujarati
4 years ago
