ખરાબી જીંદગીમાં નહી પણ લોકોમાં
ખરાબી જીંદગીમાં નહી
પણ લોકોમાં હોય છે,
બાકી ઇશારાથી માણસ
સિવાય બધા જ સમજી જાય છે !!
kharabi jindagima nahi
pan lokoma hoy chhe,
baki isharathi manas
sivay badha j samaji jay chhe !!
Life Quotes Gujarati
4 years ago
હદથી વધારે મહેનત એટલા માટે
હદથી વધારે
મહેનત એટલા માટે કરું છુ,
કદાચ આ બુઠું નસીબ પાછુ
ધારદાર થઈ જાય !!
had thi vadhare
mahenat etala mate karu chhu,
kadach aa buthu nasib pachhu
dharadar thai jay !!
Life Quotes Gujarati
4 years ago
ડર એ જ વાઈરસ છે,
ડર એ જ વાઈરસ છે,
અને વિશ્વાસ એ જ વેક્સીન !!
dar e j virus chhe,
ane vishvas e j veccine !!
Life Quotes Gujarati
4 years ago
ગમે તેટલું ધન કમાઓ, પણ
ગમે તેટલું ધન કમાઓ,
પણ મૃત્યુ નોંધમાં તો
નિધન જ લખાશે !!
game tetalu dhan kamao,
pan mrutyu nondh ma to
nidhan j lakhashe !!
Life Quotes Gujarati
4 years ago
અહંકાર પણ જરૂરી છે સાહેબ,
અહંકાર
પણ જરૂરી છે સાહેબ,
જયારે વાત અધિકાર, ચારિત્ર્ય
અને સમ્માનની હોય !!
ahankar
pan jaruri chhe saheb,
jayare vat adhikar, charitry
ane samman ni hoy !!
Life Quotes Gujarati
4 years ago
પોતાની જાતને ત્યારે જ બદલવી,
પોતાની જાતને
ત્યારે જ બદલવી,
જયારે એ બદલાવ તમારા
માટે લાભદાયક હોય !!
potani jat ne
tyare j badalavi,
jayare e badalav tamara
mate labhadayak hoy !!
Life Quotes Gujarati
4 years ago
એ દિવસે એમ લાગ્યું તું
એ દિવસે
એમ લાગ્યું તું કે
હવે બધું પૂરું થઇ ગયું,
પણ સાચું કહું તો એ દિવસે
મારી જિંદગીની નવી શરૂઆત હતી !!
e divase
em lagyu tu ke
have badhu puru thai gayu,
pan sachu kahu to e divase
mari jindagini navi sharuat hati !!
Life Quotes Gujarati
4 years ago
જો જિંદગીને સમજવી હોય ને
જો જિંદગીને
સમજવી હોય ને સાહેબ,
તો પાછળ ના જોતા બસ
આગળ વધતા જાવ !!
jo jindagine
samajavi hoy ne saheb,
to pachal na jota bas
aagal vadhata jav !!
Life Quotes Gujarati
4 years ago
એક વાત યાદ રાખજો સાહેબ,
એક વાત
યાદ રાખજો સાહેબ,
તકદીર હાથોમાં હોય છે
લકીરોમાં નહીં !!
ek vat
yad rakhajo saheb,
takadir hathoma hoy chhe
lakiroma nahi !!
Life Quotes Gujarati
4 years ago
રૂપિયાના ઢગલા પર ઊંઘની હડતાલ
રૂપિયાના ઢગલા
પર ઊંઘની હડતાલ છે,
પણ માટીના ઓટલા પર
નીંદર મહેરબાન છે !!
🍀🍀🍀🍀🍀🍀🍀🍀
rupiyana dhagala
par ungh ni hadatal chhe,
pan matina otala par
nindar maheraban chhe !!
🍀🍀🍀🍀🍀🍀🍀🍀
Life Quotes Gujarati
4 years ago
