વળાંક તો બધાની જીંદગીમાં આવતા
વળાંક તો બધાની
જીંદગીમાં આવતા હોય છે,
કોઈ માટે એ સબક તો કોઈ
માટે શરૂઆત હોય છે !!
valank to badhani
jindagima aavata hoy chhe,
koi mate e sabak to koi
mate sharuat hoy chhe !!
Life Quotes Gujarati
4 years ago
સ્વાર્થી મન અને લોભી જીવ,
સ્વાર્થી મન
અને લોભી જીવ,
ક્યારેય કોઈનું સારું
ના કરી શકે !!
svarthi man
ane lobhi jiv,
kyarey koinu saru
na kari shake !!
Life Quotes Gujarati
4 years ago
એવા લોકો વિશે વિચારવાનું બંધ
એવા લોકો વિશે
વિચારવાનું બંધ કરો,
જેમના વિચારમાં પણ
તમે નથી !!
eva loko vishe
vicharavanu bandh karo,
jemana vichar ma pan
tame nathi !!
Life Quotes Gujarati
4 years ago
ઘણા લોકો દિલના ખરાબ નથી
ઘણા લોકો
દિલના ખરાબ નથી હોતા,
બસ એમનો મગજ ખરાબ
રહેતો હોય છે !!
ghana loko
dil na kharab nathi hota,
bas emano magaj kharab
raheto hoy chhe !!
Life Quotes Gujarati
4 years ago
હાથ એટલો જોરથી જ પકડવો,
હાથ એટલો
જોરથી જ પકડવો,
જેટલી દુર તમે સાથે
ચાલી શકો !!
hath etalo
jor thi j pakadavo,
jetali dur tame sathe
chali shako !!
Life Quotes Gujarati
4 years ago
અધુરું રહેવાની પણ એક મજા
અધુરું રહેવાની
પણ એક મજા છે,
પૂર્ણતા પૂર્ણવિરામ
જેવી હોય છે !!
adhuru rahevani
pan ek maja chhe,
purnata purn viram
jevi hoy chhe !!
Life Quotes Gujarati
4 years ago
દુનિયામાં ખુશી જ એક એવી
દુનિયામાં ખુશી જ
એક એવી વસ્તુ છે જે,
દરેક અમીર માણસ નથી
ખરીદી શકતો !!
🍀🍀🍀🍀🍀🍀🍀🍀
duniyama khushi j
ek evi vastu chhe je,
darek amir manas nathi
kharidi shakato !!
🍀🍀🍀🍀🍀🍀🍀🍀
Life Quotes Gujarati
4 years ago
આપણા કહેવાથી કોઈ આપણા પર
આપણા કહેવાથી કોઈ
આપણા પર Trust નથી કરતું,
Trust જીતવા માટે સામે વાળી
વ્યક્તિના દિલમાં ઉતરવું પડે છે !!
aapana kahevathi koi
aapana par trust nathi karatu,
trust jitava mate same vali
vyaktina dil ma utaravu pade chhe !!
Life Quotes Gujarati
4 years ago
કાનમાં કરેલી વાત જયારે જાહેરમાં
કાનમાં કરેલી વાત જયારે
જાહેરમાં આવે ત્યારે સમજી લેવાનું,
કે તમે જેને વાત કરી છે એ વ્યક્તિ
ભરોસાને લાયક નથી !!
kan ma kareli vat jayare
jaher ma aave tyare samaji levanu,
ke tame jene vat kari chhe e vyakti
bharosane layak nathi !!
Life Quotes Gujarati
4 years ago
ડબલ રોલ કરવાવાળો માણસ, અંતે
ડબલ રોલ
કરવાવાળો માણસ,
અંતે તો એક પણ રોલ કરવા
લાયક નથી રહેતો !!
dabal rol
karavavalo manas,
ante to ek pan rol karava
layak nathi raheto !!
Life Quotes Gujarati
4 years ago
