સમય એટલો જ આપવો જેટલી
સમય એટલો જ આપવો
જેટલી એની જરૂર હોય,
સમય જતા ના તમારી કદર
થશે ના તમારા સમયની !!
samay etalo j aapavo
jetali eni jarur hoy,
samay jata na tamari kadar
thashe na tamara samay ni !!
Life Quotes Gujarati
3 years ago
જિંદગીમાં ઉથલ પાથલ તો કરતા
જિંદગીમાં ઉથલ
પાથલ તો કરતા જ રહેવું,
શું ખબર કાટમાળ માંથી કોઈ
નવો સંબંધ મળી જાય !!
jindagima uthal
pathal to karata j rahevu,
shu khabar kat mal mathi koi
navo sambandh mali jay !!
Life Quotes Gujarati
3 years ago
રસ્તો મળે આગળ વધવાથી, નહીં
રસ્તો મળે
આગળ વધવાથી,
નહીં કે માત્ર વિચાર કરવાથી !!
rasto male
aagal vadhavathi,
nahi ke matr vichar karavathi !!
Life Quotes Gujarati
3 years ago
આજના સમયમાં કોઈને તમારાથી નારાજ
આજના સમયમાં કોઈને
તમારાથી નારાજ ના રહેવા દેતા,
કેમ કે વધારે પડતી નારાજગી કોઈને
એકલું રહેતા શીખવાડી દે છે !!
aajana samay ma koine
tamarathi naraj na raheva deta,
kem ke vadhare padati narajagi koine
ekalu raheta shikhavadi de chhe !!
Life Quotes Gujarati
3 years ago
વળાંક તો બધાની જીંદગીમાં આવતા
વળાંક તો બધાની
જીંદગીમાં આવતા હોય છે,
કોઈ માટે એ સબક તો કોઈ
માટે શરૂઆત હોય છે !!
valank to badhani
jindagima aavata hoy chhe,
koi mate e sabak to koi
mate sharuat hoy chhe !!
Life Quotes Gujarati
3 years ago
સ્વાર્થી મન અને લોભી જીવ,
સ્વાર્થી મન
અને લોભી જીવ,
ક્યારેય કોઈનું સારું
ના કરી શકે !!
svarthi man
ane lobhi jiv,
kyarey koinu saru
na kari shake !!
Life Quotes Gujarati
3 years ago
એવા લોકો વિશે વિચારવાનું બંધ
એવા લોકો વિશે
વિચારવાનું બંધ કરો,
જેમના વિચારમાં પણ
તમે નથી !!
eva loko vishe
vicharavanu bandh karo,
jemana vichar ma pan
tame nathi !!
Life Quotes Gujarati
3 years ago
ઘણા લોકો દિલના ખરાબ નથી
ઘણા લોકો
દિલના ખરાબ નથી હોતા,
બસ એમનો મગજ ખરાબ
રહેતો હોય છે !!
ghana loko
dil na kharab nathi hota,
bas emano magaj kharab
raheto hoy chhe !!
Life Quotes Gujarati
3 years ago
હાથ એટલો જોરથી જ પકડવો,
હાથ એટલો
જોરથી જ પકડવો,
જેટલી દુર તમે સાથે
ચાલી શકો !!
hath etalo
jor thi j pakadavo,
jetali dur tame sathe
chali shako !!
Life Quotes Gujarati
3 years ago
અધુરું રહેવાની પણ એક મજા
અધુરું રહેવાની
પણ એક મજા છે,
પૂર્ણતા પૂર્ણવિરામ
જેવી હોય છે !!
adhuru rahevani
pan ek maja chhe,
purnata purn viram
jevi hoy chhe !!
Life Quotes Gujarati
3 years ago
