મનનું મનમાં રાખતા નહીં તક
મનનું મનમાં રાખતા
નહીં તક મળે ત્યાં બોલી દેજો,
ઘુંચ બનવાની રાહ ના જોતા
ગાંઠ મળે ત્યાં ખોલી લેજો !!
man nu man ma rakhata
nahi tak male tya boli dejo,
ghunch banavani rah na jota
ganth male tya kholi lejo !!
Life Quotes Gujarati
3 years ago
તમે કોઈની બહેનની ઈજ્જત બચાવશો,
તમે કોઈની
બહેનની ઈજ્જત બચાવશો,
તો તમારી બહેન પણ રાજી
થશે સાહેબ !!
tame koini
bahen ni ijjat bachavasho,
to tamari bahen pan raji
thashe saheb !!
Life Quotes Gujarati
3 years ago
તમારા વિશે ખરાબ એ જ
તમારા વિશે
ખરાબ એ જ વિચારી શકે,
જે તમારી બરાબરી ના
કરી શકે !!
tamara vishe
kharab e j vichari shake,
je tamari barabari na
kari shake !!
Life Quotes Gujarati
3 years ago
એકલો માણસ ક્યારેય દુખી નથી
એકલો માણસ
ક્યારેય દુખી નથી હોતો,
દુખી એ ત્યારે જ થાય છે
જ્યારે કોઈના સાથની
આદત પડી જાય છે !!
ekalo manas
kyarey dukhi nathi hoto,
dukhi e tyare j thay chhe
jyare koina sath ni
aadat padi jay chhe !!
Life Quotes Gujarati
3 years ago
છોકરી અજાણ્યા છોકરાને મદદ નથી
છોકરી અજાણ્યા
છોકરાને મદદ નથી કરતી,
પણ છોકરો અજાણી છોકરીની
મદદ જરૂર કરે છે !!
chhokari ajanya
chhokarane madad nathi karati,
pan chhokaro ajani chhokarini
madad jarur kare chhe !!
Life Quotes Gujarati
3 years ago
માણસની આ નાદાની પણ ખરેખર
માણસની આ નાદાની
પણ ખરેખર બેમિસાલ છે,
અંધારું હૃદયમાં છે ને દીવો
મંદિરમાં જલાવે છે !!
manas ni aa nadani
pan kharekhar bemisal chhe,
andharu raday ma chhe ne divo
mandir ma jalave chhe !!
Life Quotes Gujarati
3 years ago
જ્યાં સુધી તમે તમારી જાતથી
જ્યાં સુધી તમે
તમારી જાતથી નહીં હારો,
દુનિયાની કોઈ તાકાત તમને
હરાવી નહીં શકે !!
jy sudhi tame
tamari jat thi nahi haro,
duniyani koi takat tamane
haravi nahi shake !!
Life Quotes Gujarati
3 years ago
તમારી Feelings એના માટે સાચવીને
તમારી Feelings
એના માટે સાચવીને રાખો,
જેને સાચે જ તમારી કદર હોય !!
tamari feelings
ena mate sachavine rakho,
jene sache j tamari kadar hoy !!
Life Quotes Gujarati
3 years ago
જેને તમારું થવું જ નથી,
જેને તમારું થવું જ નથી,
એ પાસે હોવા છતાં દુર જ હોય છે !!
jene tamaru thavu j nathi,
e pase hova chhata dur j hoy chhe !!
Life Quotes Gujarati
3 years ago
જીવાઈ ગયેલી જિંદગીનો થોડો થાક
જીવાઈ ગયેલી
જિંદગીનો થોડો થાક તો છે જ,
પણ એમાં બાકી રહેલી
જિંદગીનો શું વાંક છે !!
jivai gayeli
jindagino thodo thak to chhe j,
pan ema baki raheli
jindagino shu vank chhe !!
Life Quotes Gujarati
3 years ago
