નારાઝ એમની સાથે થવું સાહેબ,
નારાઝ એમની
સાથે થવું સાહેબ,
જેને તમારી નારાઝગીની
ચિંતા હોય !!
naraz emani
sathe thavu saheb,
jene tamari narazagini
chinta hoy !!
Life Quotes Gujarati
3 years ago
મનની વાત આજકાલ ક્યાં કોઈને
મનની વાત આજકાલ
ક્યાં કોઈને કહેવાય છે,
ખુશી અને ઉદાસીમાં ખાલી
સ્ટેટસ અપડેટ થાય છે !!
man ni vat aajakal
kya koine kahevay chhe,
khushi ane udasima khali
status update thay chhe !!
Life Quotes Gujarati
3 years ago
જિંદગીને પણ વાંસળી જેવી બનાવો
જિંદગીને પણ વાંસળી
જેવી બનાવો સાહેબ,
છેદ ગમે તેટલા કેમ ન હોય
પણ અવાજ તો હંમેશા મધુર
જ નીકળવો જોઈએ !!
jindagine pan vansali
jevi banavo saheb,
chhed game tetala kem na hoy
pan avaj to hammesha madhur
j nikalavo joie !!
Life Quotes Gujarati
3 years ago
જીંદગી નાની નથી સાહેબ, લોકો
જીંદગી
નાની નથી સાહેબ,
લોકો જીવવાનું જ મોડું
શરુ કરે છે !!
jindagi
nani nathi saheb,
loko jivavanu j modu
sharu kare chhe !!
Life Quotes Gujarati
3 years ago
જ્યાં સુધી તમે કિનારો છોડવાની
જ્યાં સુધી તમે કિનારો
છોડવાની હિંમત નહીં કરો,
ત્યાં સુધી તમને નવો
સમુદ્ર નહીં મળે !!
jya sudhi tame kinaro
chhodavani himmat nahi karo,
tya sudhi tamane navo
samudr nahi male !!
Life Quotes Gujarati
3 years ago
હસી હસીને કરેલા પાપ, રડી
હસી હસીને કરેલા પાપ,
રડી રડીને ભોગવવા પડે છે !!
hasi hasine karela pap,
radi radine bhogavava pade chhe !!
Life Quotes Gujarati
3 years ago
એકાદું સપનું તૂટે તો એમાં
એકાદું સપનું તૂટે
તો એમાં શું રોવાનું,
જિંદગીમાં ઘણું ખૂટે છે
તો શું મરી જવાનું !!
ekadu sapanu tute
to em shu rovanu,
jindagima ghanu khute chhe
to shu mari javanu !!
Life Quotes Gujarati
3 years ago
રોઈ રોઈ ખુદને મારી નાખવા
રોઈ રોઈ ખુદને
મારી નાખવા કરતા,
હસી હસીને દુનિયાને
મારી નાખો !!
roi roi khud ne
mari nakhava karata,
hasi hasine duniyane
mari nakho !!
Life Quotes Gujarati
3 years ago
કાયમી કોઈ પાસે #ignore થવા
કાયમી કોઈ પાસે
#ignore થવા કરતા,
પોતાની મોજમાં એકલું
રહેવું વધુ સારું છે !!
kayami koi pase
#ignore thava karata,
potani moj ma ekalu
rahevu vadhu saru chhe !!
Life Quotes Gujarati
3 years ago
થાય એટલું કામ કરીએ અને
થાય એટલું કામ કરીએ
અને કરીએ એટલું કામ થાય,
આ બે વાક્યોનો તફાવત જેને
સમજાય તેની પ્રગતી થાય !!
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
thay etalu kam karie
ane karie etalu kam thay,
be vakyono tafavat jene
samajay teni pragati thay !!
🙏🙏🙏🙏🙏🙏🙏🙏
Life Quotes Gujarati
3 years ago
