શબ્દોની કિંમત ત્યારે ખબર પડે,
શબ્દોની કિંમત
ત્યારે ખબર પડે,
જયારે એના લીધે કોઈ
આપણા ચુપ થઇ જાય !!
sabdoni kimmat
tyare khabar pade,
jayare ena lidhe koi
aapana chup thai jay !!
Life Quotes Gujarati
3 years ago
ઘરેથી નીકળીને પાછા ઘરે, બસ
ઘરેથી નીકળીને પાછા ઘરે,
બસ આટલી જ જિંદગી છે !!
gharethi nikaline pachha ghare,
bas atali j jindagi chhe !!
Life Quotes Gujarati
3 years ago
પરિવાર અને પેટની ભૂખ માણસને
પરિવાર અને પેટની
ભૂખ માણસને ઝુકાવે છે,
નહીતર સ્વાભિમાન તો સુદામાં
નું પણ ક્યાં ઓછું હતું !!
parivar aane pet ni
bhukh mana ne zukave chhe,
nahitar svabhiman to sudama
nu pan kya ochhu hatu !!
Life Quotes Gujarati
3 years ago
સમજાતું નથી જિંદગી છે કે
સમજાતું નથી
જિંદગી છે કે જલેબી,
મીઠી તો બહુ લાગે પણ
ગૂંચવાડા પણ બહુ છે !!
samajatu nathi
jindagi chhe ke jalebi,
mithi to bahu lage pan
guchavada pan bahu chhe !!
Life Quotes Gujarati
3 years ago
ઘણીવાર વ્યક્તિની સુંદરતા કરતા, સરળતા
ઘણીવાર
વ્યક્તિની સુંદરતા કરતા,
સરળતા વધારે સ્પર્શી
જાય છે !!
ghanivar
vyaktini sundarata karata,
saralata vadhare sparshi
jay chhe !!
Life Quotes Gujarati
3 years ago
જિંદગી એક એવી વસ્તુ શીખવી
જિંદગી એક
એવી વસ્તુ શીખવી ગઈ,
એકલા રહેજો પણ કોઈના
સહારે નહીં !!
jindagi ek
evi vastu shikhavi gai,
ekala rahejo pan koina
sahare nahi !!
Life Quotes Gujarati
3 years ago
તું બધું કર પણ કોઈને
તું બધું કર પણ
કોઈને "નડ" નહીં.
જે વાત ના સમજાય
એમાં "પડ" નહીં !!
tu badhu kar pan
koine "nad" nahi.
je vat na samajay
ema "pad" nahi !!
Life Quotes Gujarati
3 years ago
જે વ્યક્તિ વગર આપણે જીવી
જે વ્યક્તિ વગર
આપણે જીવી નથી શકતા,
એ જ વ્યક્તિ આપણને એકલા
જીવતા શીખવાડી જાય છે !!
je vyakti vagar
aapane jivi nathi shakata,
e j vyakti apan ne ekala
jivata shikhavadi jay chhe !!
Life Quotes Gujarati
3 years ago
જો કોઈ બેન દીકરી તમારા
જો કોઈ બેન દીકરી
તમારા કારણે રસ્તો બદલે છે,
તો ગલીના કુતરા અને તમારામાં
કોઈ ફરક નથી !!
jo koi ben dikari
tamara karane rasto badale chhe,
to galina kutar ane tamarama
koi farak nathi !!
Life Quotes Gujarati
3 years ago
દિલમાં કેદ કરી શકાય એવા
દિલમાં કેદ કરી
શકાય એવા લોકો,
આજકાલ કેમેરામાં કેદ
થવામાં વ્યસ્ત છે !!
dil ma ked kari
shakay eva loko,
aajakal camera ma ked
thavama vyast chhe !!
Life Quotes Gujarati
3 years ago
