કોઈ ગ્રહ નડતો નથી જીવનમાં,
કોઈ ગ્રહ
નડતો નથી જીવનમાં,
પોતાના કર્મ ભોગવ્યા વિના
ક્યાં છુટકો છે !!
🙏🙏🙏🙏🙏🙏🙏
koi grah
nadato nathi jivan ma,
potana karm bhogavya vina
kya chhutako chhe !!
🙏🙏🙏🙏🙏🙏🙏
Life Quotes Gujarati
3 years ago
ક્યારેય નસીબ પર વિશ્વાસ કરીને
ક્યારેય નસીબ પર વિશ્વાસ
કરીને થાકી ગયા હોય તો,
પોતાના પર વિશ્વાસ કરી જોજો
પરિણામ સારું આવશે !!
kyarey nasib par vishvas
karine thaki gaya hoy to,
potana par vishvas kari jojo
parinam saru aavashe !!
Life Quotes Gujarati
3 years ago
જિંદગીની શરૂઆત નહીં, અંત શાનદાર
જિંદગીની
શરૂઆત નહીં,
અંત શાનદાર હોવો જોઈએ !!
jindagini
sharuat nahi,
ant shanadar hovo joie !!
Life Quotes Gujarati
3 years ago
કોઈનું આજ જોઇને, એનું કાલ
કોઈનું આજ જોઇને,
એનું કાલ ક્યારેય નક્કી
ના કરશો સાહેબ !!
koinu aaj joine,
enu kal kyarey nakki
na karasho saheb !!
Life Quotes Gujarati
3 years ago
પાસે રહેતા હોય એ પોતાના
પાસે રહેતા હોય એ
પોતાના લાગે કે ના લાગે,
પણ જે દુર રહીને પણ
સંબંધ નિભાવતા હોય
એ વ્હાલા લાગે !!
pase raheta hoy e
potana lage ke na lage,
pan je dur rahine pan
sambandh nibhavata hoy
e vhala lage !!
Life Quotes Gujarati
3 years ago
કાલનો દિવસ આજથી વધારે સારો
કાલનો દિવસ
આજથી વધારે સારો હશે,
બસ એ વિશ્વાસ પર જ
જિંદગી ચાલી રહી છે !!
kalano divas
aaj thi vadhare saro hashe,
bas e vishvas par j
jindagi chali rahi chhe !!
Life Quotes Gujarati
3 years ago
એક માણસ જ કાફી છે
એક માણસ જ કાફી છે
દુઃખોને વહેંચવા માટે,
બાકી મહેફિલમાં તો બસ
તમાશો જ બને છે !!
ek manas j kafi chhe
dukhone vahenchav mate,
baki mahefil ma to bas
tamasho j bane chhe !!
Life Quotes Gujarati
3 years ago
આપતા શીખી જાઓ, જગત તમારું
આપતા શીખી જાઓ,
જગત તમારું નામ લેતા
શીખી જશે !!
aapata shikhi jao,
jagat tamaru nam leta
shikhi jashe !!
Life Quotes Gujarati
3 years ago
જીવનમાં આજકાલ #ચિટર જ, આપણા
જીવનમાં
આજકાલ #ચિટર જ,
આપણા #ટીચર
બનતા હોય છે !!
jivan ma
aajakal #chitar j,
aapana #teacher
banata hoy chhe !!
Life Quotes Gujarati
3 years ago
સારા દિવસો બેઠા બેઠા નથી
સારા દિવસો બેઠા બેઠા
નથી આવતા સાહેબ,
તેને પામવા માટે ખરાબ
દિવસો સામે લડવું પડે છે !!
sara divaso betha betha
nathi aavata saheb,
tene pamava mate kharab
divaso same ladavu pade chhe !!
Life Quotes Gujarati
3 years ago
