

જિંદગીને પણ વાંસળી જેવી બનાવો
જિંદગીને પણ વાંસળી
જેવી બનાવો સાહેબ,
છેદ ગમે તેટલા કેમ ન હોય
પણ અવાજ તો હંમેશા મધુર
જ નીકળવો જોઈએ !!
jindagine pan vansali
jevi banavo saheb,
chhed game tetala kem na hoy
pan avaj to hammesha madhur
j nikalavo joie !!
Life Quotes Gujarati
2 years ago