કોઈપણ વાત સમજી વિચારીને બોલવાનું
કોઈપણ વાત સમજી
વિચારીને બોલવાનું રાખો,
સાંભળ્યું છે કે વાતોથી
ઓકાતની ખબર પડે છે !!
koipan vat samaji
vicharine bolavanu rakho,
sambhalyu chhe ke vatothi
okat ni khabar pade chhe !!
Life Quotes Gujarati
3 years ago
આજે કબાટમાંથી દસ પૈસાનો જુનો
આજે કબાટમાંથી દસ
પૈસાનો જુનો સિક્કો નીકળ્યો,
જાણે ખોવાયેલા બાળપણનો
એક હિસ્સો નીકળ્યો !!
aaje kabat manthi das
paisano juno sikko nikalyo,
jane khovayel balapan no
ek hisso nikalyo !!
Life Quotes Gujarati
3 years ago
તું તારો થઈને તો જીવ
તું તારો થઈને
તો જીવ આ જીવનમાં,
બાકી તો લોકો વહેંચી જ
લેશે તને સંબંધોમાં !!
tu taro thaine
to jiv jivan ma,
baki to loko vahenchi j
leshe tane sambandhoma !!
Life Quotes Gujarati
3 years ago
દરેક વ્યક્તિ જેને તમે જાણો
દરેક વ્યક્તિ
જેને તમે જાણો છો,
એ જ વ્યક્તિની અંદર
એક એવી વ્યક્તિ હોય છે
જેને તમે નથી જાણતા !!
darek vyakti
jene tame jano chho,
e j vyaktini andar
ek evi vyakti hoy chhe
jene tame nathi janata !!
Life Quotes Gujarati
3 years ago
તફાવત સુખ અને દુઃખ વચ્ચેનો
તફાવત સુખ અને દુઃખ
વચ્ચેનો હું શૂન્ય રાખું છું,
જિંદગી જીવાડે છે અને
હું જીવીને બતાવું છું !!
🍀🍀🍀🍀🍀🍀🍀🍀
tafavat sukh ane dukh
vachcheno hu shuny rakhu chhu,
jindagi jivade chhe ane
hu jivine batavu chhu !!
🍀🍀🍀🍀🍀🍀🍀🍀
Life Quotes Gujarati
3 years ago
મંજિલ પામવી તો દૂરની વાત
મંજિલ પામવી
તો દૂરની વાત છે,
વટમાં રહેશો તો રસ્તા
પણ ભૂલી જશો !!
manjil pamavi
to durani vat chhe,
vat maa rahesho to rasta
pan bhuli jasho !!
Life Quotes Gujarati
3 years ago
મનની વાત આજકાલ ક્યાં કોઈને
મનની વાત આજકાલ
ક્યાં કોઈને કહેવાય છે,
ખુશી અને ઉદાસીમાં ખાલી
સ્ટેટસ અપડેટ થાય છે !!
man ni vat aajakal
kya koine kahevay chhe,
khushi ane udasima khali
status update thay chhe !!
Life Quotes Gujarati
3 years ago
સૂર્ય પણ એકલો જ છે,
સૂર્ય પણ એકલો જ છે,
છતાં પણ તે ચમકે છે !!
sury pan ekalo j chhe,
chhata pan te chamake chhe !!
Life Quotes Gujarati
3 years ago
હસવાની આદત સારી છે, પણ
હસવાની
આદત સારી છે,
પણ બીજા પર નહીં !!
hasavani
aadat sari chhe,
pan bija par nahi !!
Life Quotes Gujarati
3 years ago
તમે શું છો એ ભૂલી
તમે શું છો એ
ભૂલી જશો તો ચાલશે,
પણ શું હતા એ જરૂર
યાદ રાખજો !!
tame shu chho e
bhuli jasho to chalashe,
pan shu hata e jarur
yad rakhajo !!
Life Quotes Gujarati
3 years ago
