તફાવત સુખ અને દુઃખ વચ્ચેનો
તફાવત સુખ અને દુઃખ
વચ્ચેનો હું શૂન્ય રાખું છું,
જિંદગી જીવાડે છે અને
હું જીવીને બતાવું છું !!
🍀🍀🍀🍀🍀🍀🍀🍀
tafavat sukh ane dukh
vachcheno hu shuny rakhu chhu,
jindagi jivade chhe ane
hu jivine batavu chhu !!
🍀🍀🍀🍀🍀🍀🍀🍀
Life Quotes Gujarati
3 years ago
મંજિલ પામવી તો દૂરની વાત
મંજિલ પામવી
તો દૂરની વાત છે,
વટમાં રહેશો તો રસ્તા
પણ ભૂલી જશો !!
manjil pamavi
to durani vat chhe,
vat maa rahesho to rasta
pan bhuli jasho !!
Life Quotes Gujarati
3 years ago
મનની વાત આજકાલ ક્યાં કોઈને
મનની વાત આજકાલ
ક્યાં કોઈને કહેવાય છે,
ખુશી અને ઉદાસીમાં ખાલી
સ્ટેટસ અપડેટ થાય છે !!
man ni vat aajakal
kya koine kahevay chhe,
khushi ane udasima khali
status update thay chhe !!
Life Quotes Gujarati
3 years ago
સૂર્ય પણ એકલો જ છે,
સૂર્ય પણ એકલો જ છે,
છતાં પણ તે ચમકે છે !!
sury pan ekalo j chhe,
chhata pan te chamake chhe !!
Life Quotes Gujarati
3 years ago
હસવાની આદત સારી છે, પણ
હસવાની
આદત સારી છે,
પણ બીજા પર નહીં !!
hasavani
aadat sari chhe,
pan bija par nahi !!
Life Quotes Gujarati
3 years ago
તમે શું છો એ ભૂલી
તમે શું છો એ
ભૂલી જશો તો ચાલશે,
પણ શું હતા એ જરૂર
યાદ રાખજો !!
tame shu chho e
bhuli jasho to chalashe,
pan shu hata e jarur
yad rakhajo !!
Life Quotes Gujarati
3 years ago
કાલનો દિવસ ગમે તેવો ગયો
કાલનો દિવસ
ગમે તેવો ગયો હોય,
આજનો દિવસ તમને
ગમે તેવો જાય !!
kalano divas
game tevo gayo hoy,
aajano divas tamane
game tevo jay !!
Life Quotes Gujarati
3 years ago
વાતે વાતે તમને સલાહ આપતા
વાતે વાતે તમને
સલાહ આપતા લોકો,
સાથ આપવાના સમયમાં
ઘણા દુર નજર આવશે !!
vate vate tamane
salah aapata loko,
sath aapavana samay ma
ghana dur najar aavashe !!
Life Quotes Gujarati
3 years ago
જિંદગીમાં એક વાત યાદ રાખો,
જિંદગીમાં
એક વાત યાદ રાખો,
દોસ્તી હોય કે પ્રેમ કોઈ
ઉમ્મીદ ના રાખો !!
jindagima
ek vat yad rakho,
dosti hoy ke prem koi
ummid na rakho !!
Life Quotes Gujarati
3 years ago
જિંદગીની હકીકતને બસ એટલી જાણી
જિંદગીની હકીકતને
બસ એટલી જાણી છે,
લોકો એક ક્ષણમાં
યાદ બની જાય છે !!
jindagini hakikat ne
bas etali jani chhe,
loko ek kshan ma
yad bani jay chhe !!
Life Quotes Gujarati
3 years ago
