એકલા જીવતા શીખો લ્યો સાહેબ,
એકલા જીવતા
શીખો લ્યો સાહેબ,
જરૂરી નથી જે આજે સાથે છે
એ કાલે પણ હોય !!
ekala jivata
shikho lyo saheb,
jaruri nathi je aaje sathe chhe
e kale pan hoy !!
Life Quotes Gujarati
3 years ago
હોઠ પર તાળા હશે તો
હોઠ પર
તાળા હશે તો ચાલશે,
પણ આંખોમાં તોફાન
હોવું જોઈએ !!
hoth par
tala hashe to chalashe,
pan aankhoma tofan
hovu joie !!
Life Quotes Gujarati
3 years ago
ઘડીભર છાંયડો આપીને વર્ષો તાપમાં
ઘડીભર છાંયડો આપીને
વર્ષો તાપમાં રાખ્યો,
વિધાતાએ મને આવી જ
રીતે માપમાં રાખ્યો !!
ghadibhar chanyado aapine
varsho tap ma rakhyo,
vidhatae mane aavi j
rite map ma rakhyo !!
Life Quotes Gujarati
3 years ago
હસાવનાર તો બહુ બધા મળશે
હસાવનાર તો
બહુ બધા મળશે અહીંયા,
પણ તમારી #Care કરવાવાળા
બહુ ઓછા મળશે !!
hasavanar to
bahu badha malashe ahinya,
pan tamari #care karavavala
bahu ochha malashe !!
Life Quotes Gujarati
3 years ago
ઈશ્વર અને સમય ધારે તે
ઈશ્વર અને
સમય ધારે તે કરે,
મનુષ્ય અમથો ગુમાન
માં ફરે છે !!
🌺🌺🌺🌺🌺🌺🌺
ishvar ane
samay dhare te kare,
manushy amatho guman
ma fare chhe !!
🌺🌺🌺🌺🌺🌺🌺
Life Quotes Gujarati
3 years ago
પુરુષનું દિલ અને મન જીદ્દી
પુરુષનું દિલ અને મન
જીદ્દી બાળક જેવું હોય છે,
સ્ત્રી એને ઝુકાવી નહીં ફક્ત
પ્રેમથી મનાવી શકે છે !!
purush nu dil ane man
jiddi balak jevu hoy chhe,
stri ene jhukavi nahi fakt
prem thi manavi shake chhe !!
Life Quotes Gujarati
3 years ago
વીરતા વારસામાં અને ખુમારી ખાનદાનીમાં
વીરતા વારસામાં અને
ખુમારી ખાનદાનીમાં હોય,
બાકી એના વાવેતર ના
હોય મારા વાલા !!
virata varasama ane
khumari khanadanima hoy,
baki ena vavetar na
hoy mara vala !!
Life Quotes Gujarati
3 years ago
જે પોતાની જાતને ઓળખતા થઇ
જે પોતાની જાતને
ઓળખતા થઇ જાય છે,
તેને બીજાઓથી બહુ
ફરિયાદ નથી રહેતી !!
je potani jat ne
olakhata thai jay chhe,
tene bijaothi bahu
fariyad nathi raheti !!
Life Quotes Gujarati
3 years ago
આ કલિયુગ છે સાહેબ, અહીં
આ કલિયુગ છે સાહેબ,
અહીં ગુલાબજાંબુ નહીં કારેલા બનો
બાકી લોકો ખાઈ જશે !!
aa kaliyug chhe saheb,
ahi gulab jambu nahi karela bano
baki loko khai jashe !!
Life Quotes Gujarati
3 years ago
એટલા સફળ બની જાઓ, કે
એટલા સફળ બની જાઓ,
કે જ્યાં તમે ઉભા થઇ જાઓ
ત્યાં કોઈ બેઠું ના રહે !!
etala safal bani jao,
ke jya tame ubha thai jao
tya koi bethu na rahe !!
Life Quotes Gujarati
3 years ago
