ક્યારેક તમારા એ ખરાબ સમયનો
ક્યારેક તમારા એ ખરાબ
સમયનો પણ આભાર માનજો,
કેમ કે એણે પણ તમને મુશ્કેલીઓ
સામે લડતા શીખવ્યું છે !!
kyarek tamara e kharab
samay no pan aabhar manajo,
kem ke ene pan tamane muskelio
same ladata shikhavyu chhe !!
Life Quotes Gujarati
3 years ago
એક સ્ત્રીને તમારી સામે, સ્ત્રી
એક સ્ત્રીને તમારી સામે,
સ્ત્રી હોવાનો ભય ના લાગે
એ જ પુરુષનું સાચું ચરિત્ર !!
ek strine tamari same,
stri hovano bhay na lage
e j purush nu sachu charitr !!
Life Quotes Gujarati
3 years ago
બેખોફ પોતાનો અવાજ ઉઠાવો, છોકરી
બેખોફ પોતાનો
અવાજ ઉઠાવો,
છોકરી છું એમ વિચારીને
ડરી ના જાઓ !!
bekhof potano
avaj uthavo,
chhokari chhu em vicharine
dari na jao !!
Life Quotes Gujarati
3 years ago
સાચું બોલવાની જ સલાહ આપે
સાચું બોલવાની
જ સલાહ આપે છે બધા,
કોઈ એવું કેમ નથી કહેતું કે
સાચું સાંભળી પણ લેજો !!
sachhu bolavani
j salah ape chhe badha,
koi evu kem nathi kahetu ke
sachu sambhali pan lejo !!
Life Quotes Gujarati
3 years ago
ખુલ્લા મને પ્રશંસા ના કરી
ખુલ્લા મને પ્રશંસા
ના કરી શકે એવા સંબંધથી,
અને છુપાઈને કરાતા પ્રેમથી
દુર રહેવું સારું !!
khull mane prashansa
na kari shake eva sambandh thi,
ane chhupaine karata prem thi
dur rahevu saru !!
Life Quotes Gujarati
3 years ago
#Respect એ લોકોને આપો જે
#Respect એ લોકોને
આપો જે એને લાયક હોય,
એ લોકોને ના આપો જે
સામેથી માગણી કરતા હોય !!
#respect e lokone
aapo je ene layak hoy,
e lokone na aapo je
samethi magani karata hoy !!
Life Quotes Gujarati
3 years ago
જ્યાં જીવન જ સેટ ના
જ્યાં જીવન
જ સેટ ના હોય,
ત્યાં મૃત્યુના ડરથી
અપસેટ ના થવાય !!
jya jivan
j set na hoy,
tya mrutyuna dar thi
apaset na thavay !!
Life Quotes Gujarati
3 years ago
ખુલ્લી આંખે વહેતા આંસુ એટલે
ખુલ્લી આંખે
વહેતા આંસુ એટલે સ્ત્રી,
હસતી આંખે છુપાવેલા
આંસુ એટલે પુરુષ !!
khulli aankhe
vaheta aansu etale stri,
hasati aankhe chhupavela
aansu etale purush !!
Life Quotes Gujarati
3 years ago
બહુ ઘમંડ નઈ સારો પોતાના
બહુ ઘમંડ નઈ
સારો પોતાના રૂપનો,
ખબર ને મોરને એના સુંદર
પીછા જ ઊંચે ઉડવા નથી દેતા !!
bahu ghamand nai
saro potana rup no,
khabar ne mor ne ena sundar
pichha j unche udava nathi deta !!
Life Quotes Gujarati
3 years ago
જેમ જેમ સમજણ વધતી જાય,
જેમ જેમ
સમજણ વધતી જાય,
તેમ તેમ જીવનમાં મૌનનો
મહિમા વધતો જાય !!
jem jem
samajan vadhati jay,
tem tem jivan ma maun no
mahima vadhato jay !!
Life Quotes Gujarati
3 years ago
