ખુલ્લા મને પ્રશંસા ના કરી
ખુલ્લા મને પ્રશંસા
ના કરી શકે એવા સંબંધથી,
અને છુપાઈને કરાતા પ્રેમથી
દુર રહેવું સારું !!
khull mane prashansa
na kari shake eva sambandh thi,
ane chhupaine karata prem thi
dur rahevu saru !!
Life Quotes Gujarati
3 years ago
#Respect એ લોકોને આપો જે
#Respect એ લોકોને
આપો જે એને લાયક હોય,
એ લોકોને ના આપો જે
સામેથી માગણી કરતા હોય !!
#respect e lokone
aapo je ene layak hoy,
e lokone na aapo je
samethi magani karata hoy !!
Life Quotes Gujarati
3 years ago
જ્યાં જીવન જ સેટ ના
જ્યાં જીવન
જ સેટ ના હોય,
ત્યાં મૃત્યુના ડરથી
અપસેટ ના થવાય !!
jya jivan
j set na hoy,
tya mrutyuna dar thi
apaset na thavay !!
Life Quotes Gujarati
3 years ago
ખુલ્લી આંખે વહેતા આંસુ એટલે
ખુલ્લી આંખે
વહેતા આંસુ એટલે સ્ત્રી,
હસતી આંખે છુપાવેલા
આંસુ એટલે પુરુષ !!
khulli aankhe
vaheta aansu etale stri,
hasati aankhe chhupavela
aansu etale purush !!
Life Quotes Gujarati
3 years ago
બહુ ઘમંડ નઈ સારો પોતાના
બહુ ઘમંડ નઈ
સારો પોતાના રૂપનો,
ખબર ને મોરને એના સુંદર
પીછા જ ઊંચે ઉડવા નથી દેતા !!
bahu ghamand nai
saro potana rup no,
khabar ne mor ne ena sundar
pichha j unche udava nathi deta !!
Life Quotes Gujarati
3 years ago
જેમ જેમ સમજણ વધતી જાય,
જેમ જેમ
સમજણ વધતી જાય,
તેમ તેમ જીવનમાં મૌનનો
મહિમા વધતો જાય !!
jem jem
samajan vadhati jay,
tem tem jivan ma maun no
mahima vadhato jay !!
Life Quotes Gujarati
3 years ago
પાંખો ખુલી છે તો આકાશ
પાંખો ખુલી છે
તો આકાશ માપી લો,
પિંજરામાં બંદ પક્ષીઓ
તો મરી જાય છે !!
pankho khuli chhe
to aakash mapi lo,
pinjarama band pakshio
to mari jay chhe !!
Life Quotes Gujarati
3 years ago
ખોટું બોલીને સારા બનવા કરતા,
ખોટું બોલીને
સારા બનવા કરતા,
સાચું બોલીને હરામી
બનવું સારું !!
khotu boline
sara banava karata,
sachu boline harami
banavu saru !!
Life Quotes Gujarati
3 years ago
ક્યારેય આ ત્રણ વસ્તુને તમારા
ક્યારેય આ ત્રણ વસ્તુને
તમારા પર હાવી ના થવા દો,
લોકો, પૈસા અને ભૂતકાળના
અનુભવો !!
kyarey aa tran vastune
tamara par havi na thava do,
loko, paisa ane bhutakal na
anubhavo !!
Life Quotes Gujarati
3 years ago
એક બાપ જ હોય છે
એક બાપ જ
હોય છે જે પોતાની
બધી ઈચ્છાઓ ભૂલીને,
દીકરીની ઈચ્છાઓ
પૂરી કરે છે !!
ek bap j
hoy chhe je potani
badhi ichchhao bhuline,
dikarini ichchhao
puri kare chhe !!
Life Quotes Gujarati
3 years ago
