

જયારે જયારે લોકો તમને ફૂટબોલ
જયારે જયારે
લોકો તમને ફૂટબોલ
સમજીને કિક મારે છે,
ત્યારે એ લોકોને ખબર નથી
કે એ લોકો તમને ગોલ તરફ
લઇ જઈ રહ્યા છે !!
jayare jayare
loko tamane footboll
samajine kick mare chhe,
tyare e lokone khabar nathi
ke e loko tamane gol taraf
lai jai rahya chhe !!
Life Quotes Gujarati
2 years ago