ખીચ્ચામાં રહેતો ફોન અને, ઔકાતમાં
ખીચ્ચામાં
રહેતો ફોન અને,
ઔકાતમાં રહેતો માણસ
બધાને ગમે !!
khichcha ma
raheto phone ane,
aukat ma raheto manas
badhane game !!
Life Quotes Gujarati
3 years ago
વૃક્ષો વાવવા નથી ને સાહેબ,
વૃક્ષો વાવવા
નથી ને સાહેબ,
પાર્કિંગ માટે છાયો
જોઈએ છે વાહ !!
vruksho vavava
nathi ne saheb,
parking mate chhayo
joie chhe vah !!
Life Quotes Gujarati
3 years ago
રાખવી પડે છે લાગણીઓને દિલમાં
રાખવી પડે છે
લાગણીઓને દિલમાં દબાવીને,
એ દરિયો જો તોફાને ચડે તો
ઘણાને લઈને ડૂબે છે !!
rakhavi pade chhe
laganione dil ma dabavine,
e dariyo jo tofane chade to
ghanane laine dube chhe !!
Life Quotes Gujarati
3 years ago
જો આપણે કોઈનું કંઈ ના
જો આપણે કોઈનું
કંઈ ના બગાડીએ ને,
તો કોઈ આપણું કંઈ
ના બગાડી લે !!
jo aapane koinu
kai na bagadie ne,
to koi aapanu kai
na bagadi le !!
Life Quotes Gujarati
3 years ago
કમાવી હોય તો "લાયકાત" કમાઓ
કમાવી હોય તો
"લાયકાત" કમાઓ સાહેબ,
લાયકાત વગર કદાચ "ઔડી"
લઈને ફરશો તો પણ દુનિયા
"ડ્રાઈવર" જ સમજશે !!
kamavi hoy to
"layakat" kamao saheb,
layakat vagar kadach "audi"
laine farasho to pan duniya
"driver" j samajashe !!
Life Quotes Gujarati
3 years ago
તમારી કામયાબી એટલી હદે વધારી
તમારી કામયાબી
એટલી હદે વધારી દો કે,
તમને હરાવવા માટે લોકોને
કોશિશ નહીં કાવતરા
કરવા પડે !!
tamari kamayabi
etali hade vadhari do ke,
tamane haravava mate lokone
koshish nahi kavatara
karava pade !!
Life Quotes Gujarati
3 years ago
જવાબદારી એ ઘરમાં રાખેલા કુંડાના
જવાબદારી એ
ઘરમાં રાખેલા કુંડાના
છોડ સમાન છે,
છોડને મોટા થવાનો
અધિકાર નથી ને કાયમ
લીલુંછમ રહેવું પડે છે !!
javabadari e
ghar ma rakhela kundana
chhod saman chhe,
chhod ne mota thavano
adhikar nathi ne kayam
lilu chham rahevu pade chhe !!
Life Quotes Gujarati
3 years ago
જે સાથે હોય છે એ
જે સાથે હોય છે
એ સમજતા નથી,
અને જે સમજે છે એ
સાથે નથી હોતા !!
je sathe hoy chhe
e samajata nathi,
ane je samaje chhe e
sathe nathi hota !!
Life Quotes Gujarati
3 years ago
ધુમ્રપાન કરવું એ સ્વાસ્થ્ય માટે
ધુમ્રપાન કરવું એ
સ્વાસ્થ્ય માટે હાનીકારક છે,
પણ કોઈ પર વિશ્વાસ કરવો
એ વધારે હાનીકારક છે !!
dhumrapan karavu e
svasthy mate hanikarak chhe,
pan koi par vishvas karavo
e vadhare hanikarak chhe !!
Life Quotes Gujarati
3 years ago
એકવાર માફ કરીને જુઓ, બની
એકવાર
માફ કરીને જુઓ,
બની શકે કે બધું ઠીક
થઇ જાય !!
ekavar
maf karine juo,
bani shake ke badhu thik
thai jay !!
Life Quotes Gujarati
3 years ago
