તમારી પાસે જે છે એની
તમારી પાસે જે છે
એની કદર કરો,
અહીં આકાશ પાસે પણ
પોતાની જમીન નથી !!
tamari pase je chhe
eni kadar karo,
ahi aakash pase pan
potani jamin nathi !!
Life Quotes Gujarati
3 years ago
ખુલ્લા દિલે જે ઝઘડો કરી
ખુલ્લા દિલે
જે ઝઘડો કરી શકે,
એ માણસનો ભરોસો
કરવો સારો છે !!
khulla dile
je zaghado kari shake,
e manas no bharoso
karavo saro chhe !!
Life Quotes Gujarati
3 years ago
બધી ભૂલો Sorry બોલવાથી માફ
બધી ભૂલો
Sorry બોલવાથી
માફ નથી થતી સાહેબ,
અમુક ભૂલ માટે પરિણામ
પણ ભોગવવા પડે છે !!
badhi bhulo
sorry bolavathi
maf nathi thati saheb,
amuk bhul mate parinam
pan bhogavava pade chhe !!
Life Quotes Gujarati
3 years ago
હોય છતાં નથી આપવું એ
હોય છતાં નથી
આપવું એ માણસ,
નથી છતાં આપી દેવી
એ માણસાઈ !!
hoy chhata nathi
aapavu e manas,
nathi chhata aapi devi
e manasai !!
Life Quotes Gujarati
3 years ago
આપણી હસ્તરેખા પણ કેટલી અજીબ
આપણી હસ્તરેખા
પણ કેટલી અજીબ છે,
હાથમાં આપણા છે
અને સમજમાં બીજાને
આવે છે !!
aapani hastarekha
pan ketali ajib chhe,
hath ma aapana chhe
ane samaj ma bijane
aave chhe !!
Life Quotes Gujarati
3 years ago
શબ્દોનો સહવાસ ભલે ને ઓછો
શબ્દોનો સહવાસ
ભલે ને ઓછો થાય,
બસ લાગણીઓની લીલાશ
કાયમ રહેવી જોઈએ !!
sabdono sahavas
bhale ne ochho thay,
bas laganioni lilash
kayam rahevi joie !!
Life Quotes Gujarati
3 years ago
મંજીલ મેળવવા ભટકવું પડે છે
મંજીલ મેળવવા
ભટકવું પડે છે સાહેબ,
જિંદગીના રસ્તાઓ માટે
#GPS નથી હોતા !!
manjil melavava
bhatakavu pade chhe saheb,
jindagina rastao mate
#gps nathi hota !!
Life Quotes Gujarati
3 years ago
બીજાની શરતો પર સુલતાન બનવા
બીજાની શરતો પર
સુલતાન બનવા કરતા,
પોતાની મોજમાં ફકીર
બનવું સારું !!
bijani sharato par
sulatan banava karata,
potani moj ma fakir
banavu saru !!
Life Quotes Gujarati
3 years ago
મહાનતા કોઈને નીચા દેખાડવામાં નહીં,
મહાનતા કોઈને
નીચા દેખાડવામાં નહીં,
પણ કોઈને ગળે લગાડવામાં
છે સાહેબ !!
mahanata koine
nicha dekhadavama nahi,
pan koine gale lagadavama
chhe saheb !!
Life Quotes Gujarati
3 years ago
એ ઓનલાઈન હોવા છતાં તમારો
એ ઓનલાઈન હોવા છતાં
તમારો મેસેજ પેન્ડીંગ રહે,
તો સમજી લેવું તમે ઓપ્શનમાં
છો પ્રાયોરિટીમાં નહીં !!
e online hova chhata
tamaro message pending rahe,
to samaji levu tame option ma
chho priority ma nahi !!
Life Quotes Gujarati
3 years ago
