Shala Rojmel
વિશ્વાસ રાખજો એવું કહેવાનું ના

વિશ્વાસ રાખજો
એવું કહેવાનું ના હોય,
વ્યક્તિ વિશ્વાસ કરી બેસે
એવું કામ કરવાનું હોય !!

vishvas rakhajo
evu kahevanu na hoy,
vyakti vishvas kari bese
evu kam karavanu hoy !!

Life Quotes Gujarati

3 years ago

જીવનમાં "રિહર્સલ્સ" હોતા નથી, માત્ર

જીવનમાં
"રિહર્સલ્સ" હોતા નથી,
માત્ર "પરફોર્મન્સ" હોય છે !!
🙏🙏🙏🙏🙏🙏🙏

jivan ma
"rehearsals" hota nathi,
matr "performance" hoy chhe !!
🙏🙏🙏🙏🙏🙏🙏

Life Quotes Gujarati

3 years ago

વ્યક્તિને સમજવા માટે દર વખતે

વ્યક્તિને સમજવા
માટે દર વખતે ભાષાની
જરૂર હોતી નથી,
એનું વર્તન પણ ઘણું બધું
કહી દે છે સાહેબ !!

vyaktine samajava
mate dar vakhate bhashani
jarur hoti nathi,
enu vartan pan ghanu badhu
kahi de chhe saheb !!

Life Quotes Gujarati

3 years ago

હવે ભૂતકાળને યાદ ન કરો

હવે ભૂતકાળને
યાદ ન કરો અને,
ભવિષ્ય બનાવવા લાગો !!

have bhutakal ne
yad na karo ane,
bhavishy banavava lago !!

Life Quotes Gujarati

3 years ago

તમને ડૂબાડવા આ દુનિયામાં ઘણાં

તમને ડૂબાડવા
આ દુનિયામાં ઘણાં એવાં
માણસો પણ બેઠાં હશે,
જેને તમે પોતે જ તરતાં
શીખવ્યું હશે !!

tamane dubadava
duniyama ghana eva
manaso pan betha hashe,
jene tame pote j tarata
shikhavyu hashe !!

Life Quotes Gujarati

3 years ago

જિંદગી તું જેમ જેમ ઓછી

જિંદગી તું જેમ જેમ
ઓછી થતી જાય છે,
એમ એમ વધારે
ગમતી જાય છે !!

jindagi tu jem jem
ochhi thati jay chhe,
em em vadhare
gamati jay chhe !!

Life Quotes Gujarati

3 years ago

બસ એના માટે જીવતા શીખો,

બસ એના
માટે જીવતા શીખો,
જે તમારા માટે મરવા
પણ તૈયાર છે !!

bas ena
mate jivata shikho,
je tamara mate marava
pan taiyar chhe !!

Life Quotes Gujarati

3 years ago

હંમેશા હસતા રહો સાહેબ, એક

હંમેશા હસતા રહો સાહેબ,
એક દિવસ જિંદગી પણ થાકી જશે
તમને ઉદાસ કરી કરીને !!

hammesha hasata raho saheb,
ek divas jindagi pan thaki jashe
tamane udas kari karine !!

Life Quotes Gujarati

3 years ago

જેટલી ખુશી એકલા બેસીને મોબાઈલ

જેટલી ખુશી એકલા બેસીને
મોબાઈલ વાપરવામાં મળે છે,
આજકાલ એટલી ખુશી બીજે
ક્યાંય નથી મળતી !!

jetali khushi ekala besine
mobile vaparavama male chhe,
aajakal etali khushi bije
kyany nathi malati !!

Life Quotes Gujarati

3 years ago

તમારી બે ઘડીની મજા, કોઈની

તમારી બે ઘડીની મજા,
કોઈની જિંદગી બગાડી શકે છે !!

tamari be ghadini maja,
koini jindagi bagadi shake chhe !!

Life Quotes Gujarati

3 years ago

search

About

Life Quotes Gujarati

We have 2923 + Life Quotes Gujarati with image. You can browse our meaningful gujarati quotes on life collection and can enjoy latest life shayari gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share gujarati life quotes image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.