જયારે આખી દુનિયા સામે ફરિયાદ
જયારે આખી
દુનિયા સામે ફરિયાદ હોય,
ત્યારે સૌ પ્રથમ પોતાની જાતને
ચકાસવી જરૂરી છે !!
jayare akhi
duniya same fariyad hoy,
tyare sau pratham potani jatane
chakasavi jaruri chhe !!
Life Quotes Gujarati
3 years ago
દુનિયાનો કોઈ પણ માણસ સામાન્ય
દુનિયાનો કોઈ
પણ માણસ સામાન્ય નથી,
દરેકની કંઈકને કંઈક તો સ્ટોરી
હોય જ છે !!
📓📓📓📓📓📓📓📓
duniyano koi
pan manas samany nathi,
darek ni kaik ne kaik to story
hoy j chhe !!
📓📓📓📓📓📓📓📓
Life Quotes Gujarati
3 years ago
જયારે સમય ન્યાય કરે છે,
જયારે સમય ન્યાય કરે છે,
ત્યારે સાક્ષીની જરૂર
નથી પડતી !!
jayare samay nyay kare chhe,
tyare sakshini jarur
nathi padati !!
Life Quotes Gujarati
3 years ago
સંસારમાં બે જ સત્ય બોલે
સંસારમાં બે જ
સત્ય બોલે છે,
અરીસો અને આત્મા !!
sansar ma be j
saty bole chhe,
ariso ane aatma !!
Life Quotes Gujarati
3 years ago
ફોનમાં અને મનમાં બિનજરૂરી ડેટા
ફોનમાં અને મનમાં
બિનજરૂરી ડેટા સેવ ના કરો,
નહીંતર સ્પીડ ઘટી જ જશે !!
phone ma ane man ma
binajaruri data save na karo,
nahintar speed ghati j jashe !!
Life Quotes Gujarati
3 years ago
સારું જીવન જીવવા માટે, યાદ
સારું જીવન જીવવા માટે,
યાદ રાખવા કરતા
ભૂલી જવામાં જ મજા છે !!
saru jivan jivava mate,
yad rakhava karata
bhuli javama j maja chhe !!
Life Quotes Gujarati
3 years ago
પગ લપસવાથી લાગેલા ઘા તો
પગ લપસવાથી લાગેલા ઘા
તો રુઝાઈ જશે એક દિવસ,
પણ જીભ લપસવાથી લાગેલા
ઘા રુઝાતા બહુ વાર લાગે છે !!
pag lapasavathi lagela gha
to ruzai jashe ek divas,
pan jibh lapasavathi lagela
gha ruzata bahu var lage chhe !!
Life Quotes Gujarati
3 years ago
કોઈ જીવને ભલે ચણ ના
કોઈ જીવને ભલે
ચણ ના નાખો સાહેબ,
પણ કોઈના જીવનમાં અડચણ
ક્યારેય ના નાખો !!
koi jiv ne bhale
chan na nakho saheb,
pan koina jivan ma adachan
kyarey na nakho !!
Life Quotes Gujarati
3 years ago
પડછાયાને અભિમાન હતું તડકો રોકી
પડછાયાને અભિમાન
હતું તડકો રોકી રાખવાનું,
પણ અંધારું થયું ને પોતે જ
ખોવાઈ ગયો.
padachayane abhiman
hatu tadako roki rakhavanu,
pan andharu thayu ne pote j
khovai gayo.
Life Quotes Gujarati
3 years ago
જિંદગીમાં એટલી ખબર પડી ગઈ
જિંદગીમાં એટલી
ખબર પડી ગઈ છે,
કે સુંદર વિચારો લખવા
માટે ખરાબ અનુભવો
થવા જરૂરી છે સાહેબ !!
jindagima etali
khabar padi gai chhe,
ke sundar vicharo lakhava
mate kharab anubhavo
thava jaruri chhe saheb !!
Life Quotes Gujarati
3 years ago
