Shala Rojmel
શંકા કરીને બરબાદ થવા કરતા,

શંકા કરીને
બરબાદ થવા કરતા,
વિશ્વાસ કરીને બરબાદ
થવું વધારે સારું !!

sanka karine
barabad thava karata,
vishvas karine barabad
thavu vadhare saru !!

Life Quotes Gujarati

3 years ago

રાખવો નહીં અહંકાર કે ના

રાખવો નહીં અહંકાર કે
ના થાય કશું મારા વિના,
અહીં તો આકાશ ઉભું છે
કોઈના ટેકા વગર !!

rakhavo nahi ahankar ke
na thay kashu mara vina,
ahi to aakash ubhu chhe
koina teka vagar !!

Life Quotes Gujarati

3 years ago

ક્યારેક એ લોકો પાસે સમય

ક્યારેક એ લોકો
પાસે સમય જ નથી હોતો,
જેને આપણે આખી જિંદગી
આપી દઈએ છીએ !!

kyarek e loko
pase samay j nathi hoto,
jene aapane aakhi jindagi
aapi daie chhie !!

Life Quotes Gujarati

3 years ago

શું લીલા રચી છે ઈશ્વરે,

શું લીલા રચી છે ઈશ્વરે,
કોણ ક્યારે કોનું થઇ જાય,
ખબર જ નથી પડતી !!

shu lila rachi chhe ishvare,
kon kyare konu thai jay,
khabar j nathi padati !!

Life Quotes Gujarati

3 years ago

ઘા હંમેશા કંઇક એવો કરવો,

ઘા હંમેશા
કંઇક એવો કરવો,
કે સામેવાળો ઘા કરવાને
લાયક જ ના રહે !!

gha hammesha
kaik evo karavo,
ke samevalo gha karavane
layak j na rahe !!

Life Quotes Gujarati

3 years ago

રોજ બીજાને ખોવાના ડરમાં જ,

રોજ બીજાને
ખોવાના ડરમાં જ,
એક દિવસ તમે તમારી
જાતને ખોઈ બેસશો !!

roj bijane
khovana dar ma j,
ek divas tame tamari
jat ne khoi besasho !!

Life Quotes Gujarati

3 years ago

આજે દિલ ખોલીને હસીલો કાલે

આજે દિલ ખોલીને
હસીલો કાલે રડી લેજો,
આવતીકાલે ઉપરનું વાક્ય
ફરીથી વાંચજો !!
😃😃😃😃😃😃😃

aaje dil kholine
hasilo kale radi lejo,
avatikale uparanu vaky
farithi vanchajo !!
😃😃😃😃😃😃😃

Life Quotes Gujarati

3 years ago

રાખ છે જિંદગી, કાં તો

રાખ છે જિંદગી,
કાં તો આગ છે જિંદગી,
એક રસ્તો છતાં બે-ભાગ
છે જિંદગી !!

rakh chhe jindagi,
ka to aag chhe jindagi,
ek rasto chhata be-bhag
chhe jindagi !!

Life Quotes Gujarati

3 years ago

દુનિયામાં જોવા તો હસતા ચહેરા

દુનિયામાં જોવા તો
હસતા ચહેરા મળે છે,
પણ અંદર બહુ ઉંડા
રાઝ છુપાયેલા હોય છે !!

duniyama jova to
hasata chahera male chhe,
pan andar bahu unda
raz chhupayela hoy chhe !!

Life Quotes Gujarati

3 years ago

એકઠા તો બધા થાય છે,

એકઠા તો
બધા થાય છે,
બસ તકલીફ તો
એક થવામાં છે !!

ekatha to
badha thay chhe,
bas takalif to
ek thavama chhe !!

Life Quotes Gujarati

3 years ago

search

About

Life Quotes Gujarati

We have 2929 + Life Quotes Gujarati with image. You can browse our meaningful gujarati quotes on life collection and can enjoy latest life shayari gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share gujarati life quotes image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.