Teen Patti Master Download
ખોટી જગ્યાએ કરેલું રોકાણ અંતે

ખોટી જગ્યાએ કરેલું
રોકાણ અંતે ડૂબી જતું હોય છે,
પછી એ રોકાણ પૈસાનું હોય
કે લાગણીનું હોય !!

khoti jagyae karelu
rokan ante dubi jatu hoy chhe,
pachi e rokan paisanu hoy
ke laganinu hoy !!

એક સમય પછી માણસ બધું

એક સમય પછી
માણસ બધું જ છોડી દે છે,
ફરિયાદ, વિનંતી, સમજાવવાનું,
પછી દિલ કંઇક એવું થઇ જાય છે કે કોઈ
વાત કરે તો ઠીક અને ના કરે તો પણ ઠીક,
કેમ કે એને સમજાઈ ગયું હોય છે કે આ
દુનિયા ખોટી અને મતલબી છે !!

ek samay pachi
manas badhu j chhodi de chhe,
fariyad, vinanti, samajavavanu,
pachi dil kaik evu thai jay chhe ke koi
vat kare to thik ane na kare to pan thik,
kem ke ene samajai gayu hoy chhe ke aa
duniya khoti ane matlabi chhe !!

સારા અનુભવથી ખરાબ માણસો બદલાય

સારા અનુભવથી ખરાબ
માણસો બદલાય કે ના બદલાય,
પરંતુ ખરાબ અનુભવથી સારા માણસો
ચોક્કસ બદલાય જાય છે !!

sara anubhavathi kharab
manaso badalay ke na badalay,
parantu kharab anubhavathi sara manaso
chokkas badalay jay chhe !!

Life Quotes Gujarati

2 years ago

દરેક વખતે દુશ્મન જ તમારું

દરેક વખતે દુશ્મન જ
તમારું ખરાબ કરે એવું ના હોય,
ક્યારેક તમારા નજીકના લોકો પણ તમને
હરાવવામાં મહત્વનો ભાગ ભજવે છે !!

darek vakhate dushman j
tamaru kharab kare evu na hoy,
kyarek tamara najikana loko pan tamane
haravavama mahatvano bhag bhajave chhe !!

Life Quotes Gujarati

2 years ago

ખોટા આરોપોની ક્યારેય ચિંતા ના

ખોટા આરોપોની
ક્યારેય ચિંતા ના કરશો,
કેમ કે સમયનું ગ્રહણ તો
ચાંદને પણ લાગે છે !!

khota aaroponi
kyarey chinta na karasho,
kem ke samayanu grahan to
chandane pan lage chhe !!

Life Quotes Gujarati

2 years ago

એ લોકો માટે સમય બગડવાનું

એ લોકો માટે સમય
બગડવાનું બંધ કરી દો,
જે તમારા વિશે ક્યારેય
વિચારતા પણ નથી !!

e loko mate samay
bagadavanu bandh kari do,
je tamara vishe kyarey
vicharata pan nathi !!

Life Quotes Gujarati

2 years ago

નોકરી ના મળવાનો એક મતલબ

નોકરી ના મળવાનો
એક મતલબ એ પણ હોય છે,
શું ખબર જિંદગીએ તમને માલિક
બનવાનો મોકો આપ્યો હોય !!

nokari na malavano
ek matalab e pan hoy chhe,
shun khabar jindagie tamane malik
banavano moko aapyo hoy !!

Life Quotes Gujarati

2 years ago

એ વ્યક્તિના દુઃખને પણ સમજવાની

એ વ્યક્તિના દુઃખને
પણ સમજવાની કોશિશ કરજો,
જે તમને કંઈ કહેતો નથી !!

e vyaktina dukhane
pan samajavani koshish karajo,
je tamane kai kaheto nathi !!

Life Quotes Gujarati

2 years ago

ખુશીનું પ્રથમ આંસુ જમણી આંખમાંથી

ખુશીનું પ્રથમ આંસુ
જમણી આંખમાંથી અને
દુઃખનું પહેલું આંસુ ડાબી
આંખમાંથી આવે છે !!

khushinu pratham aansu
jamani ankhamanthi ane
dukhanu pahelu aansu dabi
ankhamanthi aave chhe !!

Life Quotes Gujarati

2 years ago

ભાગ્ય એટલે શું ? સાચા સમયે

ભાગ્ય એટલે શું ?
સાચા સમયે ને સાચી જગ્યાએ
સાચા માણસનો સંગ !!

bhagya etale shun?
sacha samaye ne sachi jagyae
sacha manasano sang !!

Life Quotes Gujarati

2 years ago

search

About

Life Quotes Gujarati

We have 2921 + Life Quotes Gujarati with image. You can browse our meaningful gujarati quotes on life collection and can enjoy latest life shayari gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share gujarati life quotes image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.