બદનામ ના કરો લીમડાને કડવો
બદનામ ના કરો
લીમડાને કડવો કહીને,
જિંદગીના અનુભવો લીમડાથી
પણ કડવા હોય છે !!
badanam na karo
limadane kadavo kahine,
jindagina anubhavo limadathi
pan kadava hoy chhe !!
Life Quotes Gujarati
3 years ago
મળી લો અરસ પરસ મન
મળી લો અરસ
પરસ મન ભરીને,
પછી શું ફાયદો
પાંપણ ભરીને ?
mali lo aras
paras man bharine,
pachhi shu fayado
pampan bharine?
Life Quotes Gujarati
3 years ago
સાચી લાગણીઓના ફૂલ વીણવા સહેલા
સાચી લાગણીઓના
ફૂલ વીણવા સહેલા નથી,
કાંટાના જંગલમાં હૃદયને
રમાડવું પડે છે.
sachi laganiona
ful vinava sahela nathi,
kantana jangalma radayne
ramadavu pade chhe.
Life Quotes Gujarati
3 years ago
જેને તમારું થવું જ નથી,
જેને તમારું થવું જ નથી,
એ પાસે હોવા છતાં
દુર જ હોય છે !!
jene tamaru thavu j nathi,
e pase hova chhata
dur j hoy chhe !!
Life Quotes Gujarati
3 years ago
આજે નહીં તો કાલે પણ
આજે નહીં તો કાલે
પણ મળવાનું રાખો,
મુઝમાં ઓછા વધતા ભળો
પણ ભળવાનું રાખો !!
aaje nahi to kale
pan malavanu rakho,
muzma ochha vadhata bhalo
pan bhalavanu rakho !!
Life Quotes Gujarati
3 years ago
કેટલીકવાર ગુસ્સો પણ જરૂરી હોય
કેટલીકવાર
ગુસ્સો પણ જરૂરી હોય છે,
ખાસ કરીને એ લોકો માટે જે
એને લાયક હોય !!
ketalikavar
gusso pan jaruri hoy chhe,
khas karine e loko mate je
ene layak hoy !!
Life Quotes Gujarati
3 years ago
એ જિંદગી તને આટલી ઝડપથી
એ જિંદગી તને આટલી
ઝડપથી દોડતી જોઇને,
મન થાય છે કે તને એકવાર
સ્ટેચ્યુ કહીને ત્યાં જ રોકી દઉં !!
e jindagi tane aatali
zadapthi dodati joine,
man thay chhe ke tane ekavar
statue kahine tya j roki dau !!
Life Quotes Gujarati
3 years ago
શબ્દો પાસે અર્થ જરૂર હોય
શબ્દો પાસે
અર્થ જરૂર હોય છે,
પણ અર્થઘટન તો મન
પાસે જ હોય છે !!
🍁🍁🍁🍁🍁🍁🍁
shabdo pase
arth jarur hoy chhe,
pan arthaghatan to man
pase j hoy chhe !!
🍁🍁🍁🍁🍁🍁🍁
Life Quotes Gujarati
3 years ago
સાચો માણસ ક્યારેય નાસ્તિક કે
સાચો માણસ ક્યારેય
નાસ્તિક કે આસ્તિક નથી હોતો,
એ હંમેશા વાસ્તવિક હોય છે !!
🙏🙏🙏🙏🙏🙏🙏
sacho manas kyarey
nastik ke aastik nathi hoto,
e hammesha vastavik hoy chhe !!
🙏🙏🙏🙏🙏🙏🙏
Life Quotes Gujarati
3 years ago
ગમતી છોકરી અને મનગમતી નોકરી,
ગમતી છોકરી
અને મનગમતી નોકરી,
બહુ ઓછા લોકોના
નસીબમાં હોય છે !!
gamati chhokari
ane managamati nokari,
bahu ochha lokona
nasibma hoy chhe !!
Life Quotes Gujarati
3 years ago
