ગઈકાલ પર રડે નહીં ને
ગઈકાલ પર રડે નહીં
ને આવતીકાલથી ડરે નહીં,
એ માણસ જિંદગીમાં ક્યારેય
પાછો પડે નહીં !!
gaikal par rade nahi
ne avatikalthi dare nahi,
e manas jindagima kyarey
pachho pade nahi !!
Life Quotes Gujarati
3 years ago
માણસ માત્ર બે લોકોથી હારી
માણસ માત્ર
બે લોકોથી હારી જાય છે,
એક પોતાના પરિવારથી અને
બીજા એના પ્યારથી !!
manas matr
be lokothi hari jay chhe,
ek potana parivarthi ane
bija ena pyarthi !!
Life Quotes Gujarati
3 years ago
માન જો વધવા લાગે તો
માન જો વધવા
લાગે તો સમજવું,
કામ પડવા લાગ્યું છે !!
man jo vadhava
lage to samajavu,
kam padava lagyu chhe !!
Life Quotes Gujarati
3 years ago
નાની નાની વાતોને મોટી ના
નાની નાની
વાતોને મોટી ના કરો,
એનાથી તમારી જિંદગી
નાની થઇ જશે !!
nani nani
vatone moti na karo,
enathi tamari jindagi
nani thai jashe !!
Life Quotes Gujarati
3 years ago
આ દુનિયામાં બધું કિંમતી છે,
આ દુનિયામાં
બધું કિંમતી છે,
મેળવ્યા પહેલા
અને ગુમાવ્યા પછી !!
aa duniyama
badhu kimmati chhe,
melavya pahela
ane gumavya pachhi !!
Life Quotes Gujarati
3 years ago
આંસુઓનો સંબંધ આંખો સાથે જ
આંસુઓનો સંબંધ
આંખો સાથે જ હોય છે,
પણ એમાં ભીંજાય તો
બસ હૃદય જ છે !!
aansuono sambandh
aankho sathe j hoy chhe,
pan ema bhinjay to
bas raday j chhe !!
Life Quotes Gujarati
3 years ago
એ મુસ્કાનથી ખુબસુરત બીજું કંઈ
એ મુસ્કાનથી ખુબસુરત
બીજું કંઈ નથી હોતું,
જે આંસુઓ સાથે સંઘર્ષ
કરીને આવે છે !!
e muskanthi khubasurat
biju kai nathi hotu,
je aansuo sathe sangharsh
karine aave chhe !!
Life Quotes Gujarati
3 years ago
બહુ અપેક્ષાઓ ના રાખવી કોઈ
બહુ અપેક્ષાઓ
ના રાખવી કોઈ પાસેથી,
સ્વાર્થી એ માણસ હશે
અને દુઃખી તમને કરી જશે !!
bahu apekshao
na rakhavi koi pasethi,
svarthi e manas hashe
ane dukhi tamane kari jashe !!
Life Quotes Gujarati
3 years ago
મારે ખાલી એટલું જ પૂછવું
મારે ખાલી
એટલું જ પૂછવું છે,
આંખોમાં ખાંડ નાખવાથી
મીઠા સપના આવે ખરા ?
mare khali
etalu j puchhavu chhe,
aankhoma khand nakhavathi
mitha sapana aave khara?
Life Quotes Gujarati
3 years ago
ખબર નહીં કઈ રીતે મારો
ખબર નહીં
કઈ રીતે મારો ભગવાન
મને પારખે છે,
પરીક્ષા પણ મુશ્કેલ લે છે
અને નાપાસ પણ થવા
દેતો નથી !!
khabar nahi
kai rite maro bhagavan
mane parakhe chhe,
pariksha pan muskel le chhe
ane napas pan thava
deto nathi !!
Life Quotes Gujarati
3 years ago
