
ક્યાં કયો શબ્દ બોલવો એની
ક્યાં કયો શબ્દ બોલવો
એની જ રમત છે સાહેબ,
બાકી કક્કો તો આખી
દુનિયાનો સરખો જ છે !!
kya kayo shabd bolavo
eni j ramat chhe saheb,
baki kakko to aakhi
duniyano sarakho j chhe !!
Life Quotes Gujarati
2 years ago
મંદિરમાં ચોખા લઈને તો ઘણી
મંદિરમાં ચોખા
લઈને તો ઘણી વાર ગયા,
પણ દિલ ચોખ્ખા લઈને
કેટલી વાર ગયા...?
mandirma chokha
laine to ghani var gaya,
pan dil chokhkha laine
ketali var gaya...?
Life Quotes Gujarati
2 years ago
તમારી હેલ્થને પ્રેમ કરો, બાકી
તમારી હેલ્થને પ્રેમ કરો,
બાકી બીજા કોઈને પ્રેમ
કરવાને લાયક નહીં રહો !!
tamari helthne prem karo,
baki bija koine prem
karavane layak nahi raho !!
Life Quotes Gujarati
2 years ago
જે લોકો તમને Option માં
જે લોકો તમને
Option માં સમજે છે,
તમે એ લોકોને History
બનાવી દો !!
je loko tamane
option ma samaje chhe,
tame e lokone history
banavi do !!
Life Quotes Gujarati
2 years ago
પચ્ચીસ પૈસાની ભલે ચાર મળતી
પચ્ચીસ પૈસાની
ભલે ચાર મળતી હતી,
ખુશીઓ સંતરાની ગોળીઓમાં
હજાર મળતી હતી !!
pachchis paisani
bhale char malati hati,
khushio santarani golioma
hajar malati hati !!
Life Quotes Gujarati
2 years ago
મતલબી લોકો સાથે રહેવા કરતા,
મતલબી લોકો
સાથે રહેવા કરતા,
એકલા રહેવું લાખ
ગણું સારું છે !!
matalabi loko
sathe raheva karata,
ekala rahevu lakh
ganu saru chhe !!
Life Quotes Gujarati
2 years ago
નાની મોટી ખુશીઓનો મેળો જામ્યો
નાની મોટી
ખુશીઓનો મેળો જામ્યો છે,
લાગે છે અંતે દર્દે મારી સાથે
છેડો ફાડ્યો છે !!
nani moti
khushiono melo jamyo chhe,
lage chhe ante darde mari sathe
chhedo fadyo chhe !!
Life Quotes Gujarati
2 years ago
આમ તો દરેક ઘરને સરનામું
આમ તો દરેક
ઘરને સરનામું હોય છે,
પણ ગમતા સરનામે ઘર
બની જાય એ જીવન છે !!
aam to darek
gharne saranamu hoy chhe,
pan gamata saraname ghar
bani jay e jivan chhe !!
Life Quotes Gujarati
2 years ago
ક્યારેક ક્યારેક કોઈક વ્યક્તિ પણ,
ક્યારેક ક્યારેક
કોઈક વ્યક્તિ પણ,
આપણું વ્યસન બની
જતું હોય છે !!
kyarek kyarek
koik vyakti pan,
aapanu vyasan bani
jatu hoy chhe !!
Life Quotes Gujarati
2 years ago
જો શ્વાસની અવરજવર ચાલુ રાખવી
જો શ્વાસની
અવરજવર ચાલુ રાખવી હશે,
તો માણસોની અવરજવર
બંધ કરવી પડશે !!
jo shvas ni
avarajavar chalu rakhavi hashe,
to manasoni avarajavar
bandh karavi padashe !!
Life Quotes Gujarati
2 years ago