હસતા મોઢે દુઃખ સહન કરાવી
હસતા મોઢે
દુઃખ સહન કરાવી દે,
બસ એનું જ નામ
જિંદગી સાહેબ !!
hasata modhe
dukh sahan karavi de,
bas enu j nam
jindagi saheb !!
Life Quotes Gujarati
3 years ago
સ્વભાવ થોડો કારેલા જેવો રાખવો
સ્વભાવ થોડો
કારેલા જેવો રાખવો સાહેબ,
જો ગુલાબજાંબુ જેવો રાખશો
તો લોકો તમને ખાઈ જશે !!
svabhav thodo
karela jevo rakhavo saheb,
jo gulabjambu jevo rakhasho
to loko tamane khai jashe !!
Life Quotes Gujarati
3 years ago
માં બાપની આંખોના તારા છો
માં બાપની
આંખોના તારા છો તમે,
કોઈ બીજા માટે તૂટી
ના જતા !!
ma bapni
aankhona tara chho tame,
koi bija mate tuti
na jata !!
Life Quotes Gujarati
3 years ago
ગદ્દાર દોસ્ત અને સારો દુશ્મન,
ગદ્દાર દોસ્ત
અને સારો દુશ્મન,
શિખામણ હંમેશા
સારી આપે છે !!
gaddar dost
ane saro dusman,
shikhaman hammesha
sari aape chhe !!
Life Quotes Gujarati
3 years ago
કાયમ ઘનઘોર રહેવા કરતા, એકવાર
કાયમ ઘનઘોર
રહેવા કરતા,
એકવાર ધોધમાર
વરસી જવું સારું !!
kayam ghanaghor
raheva karata,
ekavar dhodhamar
varasi javu saru !!
Life Quotes Gujarati
3 years ago
ઈનબોક્સમાં ઝાઝું ના રાખવું, પછી
ઈનબોક્સમાં
ઝાઝું ના રાખવું,
પછી એ મોબાઈલ
હોય કે મન !!
inbox ma
zazu na rakhavu,
pachhi e mobile
hoy ke man !!
Life Quotes Gujarati
3 years ago
માણસની સૌથી મોટી તકલીફ એક
માણસની સૌથી
મોટી તકલીફ એક જ છે,
એકલા ફાવતું નથી ને
બધાની સાથે જામતું નથી !!
manasni sauthi
moti takalif ek j chhe,
ekala favatu nathi ne
badhani sathe jamatu nathi !!
Life Quotes Gujarati
3 years ago
મનની વાત સીધેસીધી કહી દેવી
મનની વાત
સીધેસીધી કહી દેવી જોઈએ,
કારણ કે, કેહવાથી નિર્ણય
આવશે ના કેહવાથી અંતર !!
manni vat
sidhesidhi kahi devi joie,
karan ke, kehavathi nirnay
aavashe na kehavathi antar !!
Life Quotes Gujarati
3 years ago
દરેક ઘર નું સરનામું તો
દરેક ઘર નું
સરનામું તો હોય પણ,
ગમતા સરનામે ઘર બની
જાય એ જીવન છે !!
darek ghar nu
saranamu to hoy pan,
gamata saraname ghar bani
jay e jivan chhe !!
Life Quotes Gujarati
3 years ago
કેલ્ક્યુલેટરથી તો ફક્ત આંકડા ગણાય
કેલ્ક્યુલેટરથી તો
ફક્ત આંકડા ગણાય સાહેબ,
પોતાના અને પારકાની ગણતરી
તો સમય જ કરી શકે !!
calculator thi to
fakt aankad ganay saheb,
potana ane parakani ganatari
to samay j kari shake !!
Life Quotes Gujarati
3 years ago
