
તસ્વીરમાં સાથે હોય કે ના
તસ્વીરમાં સાથે
હોય કે ના હોય,
તકલીફમાં સાથે
હોય એ આપણા !!
💐🌹💐શુભ રાત્રી💐🌹💐
tasvir ma sathe
hoy ke na hoy,
takalif ma sathe
hoy e aapana !!
💐🌹💐shubh ratri💐🌹💐
Good Night Shayari Gujarati
2 years ago
બાળપણ એટલા માટે વ્હાલું હોય
બાળપણ એટલા
માટે વ્હાલું હોય છે,
કેમ કે ત્યારે ખભા અને
દિલ બંને ખાલી હોય છે !!
🌹💐🌹શુભ રાત્રી🌹💐🌹
balapan etala
mate vhalu hoy chhe,
kem ke tyare khabha ane
dil banne khali hoy chhe !!
🌹💐🌹shubh ratri🌹💐🌹
Good Night Shayari Gujarati
2 years ago
"હું" અને "મારું" કરવા કરતા,
"હું" અને "મારું" કરવા કરતા,
"આપણે" અને "આપણું" કરવાથી
જીવન વધારે "સુખમય" બને છે !!
🌺💐🙏શુભ રાત્રી🙏💐🌺
"hu" ane"maru" karav karat,
"apane" ane"apanu" karavathi
jivan vadhare"sukhamay" bane chhe !!
🌺💐🙏shubh ratri🙏💐🌺
Good Night Shayari Gujarati
2 years ago
પરિસ્થિતિને બદલનાર વ્યક્તિ, પોતાના ભાગ્યને
પરિસ્થિતિને બદલનાર વ્યક્તિ,
પોતાના ભાગ્યને પણ બદલી શકે છે !!
💐🌺🙏શુભ રાત્રી🙏🌺💐
paristhitine badalanar vyakti,
potan bhagyane pan badali shake chhe !!
💐🌺🙏shubh ratri🙏🌺💐
Good Night Shayari Gujarati
2 years ago
જેનામાં એકલા ચાલવાનો હોંસલો હોય
જેનામાં એકલા
ચાલવાનો હોંસલો હોય છે,
એક દિવસ એમની જ પાછળ
મોટો કાફલો હોય છે !!
💐💐💐Good Night💐💐💐
jenam ekal
chalavano honsalo hoy chhe,
ek divas emani j pachal
moto kafalo hoy chhe !!
💐💐💐good night💐💐💐
Good Night Shayari Gujarati
2 years ago
તમારી ધીરજ એ તમારી, સૌથી
તમારી ધીરજ એ તમારી,
સૌથી મોટી તાકાત અને હથિયાર છે !!
💐🌻🌹શુભ રાત્રી🌹🌻💐
tamari dhiraj e tamari,
sauthi moti takat ane hathiyar chhe !!
💐🌻🌹shubh ratri🌹🌻💐
Good Night Shayari Gujarati
2 years ago
બસ સમયને સમયસર સાચવી લો
બસ સમયને
સમયસર સાચવી લો સાહેબ,
તો બીજું કંઈપણ સાચવવાની
જરૂર નહીં પડે !!
🌹💐🌹શુભ રાત્રી🌹💐🌹
bas samayane
samayasar sachavi lo saheb,
to biju kaipan sachavavani
jarur nahi pade !!
🌹💐🌹shubh ratri🌹💐🌹
Good Night Shayari Gujarati
2 years ago
માણસોના પણ દસ્તાવેજ બનવા જરૂરી
માણસોના પણ
દસ્તાવેજ બનવા જરૂરી છે,
ઘણીવાર બહારથી આપણો દેખાતો
માણસ બીજાનો નીકળે છે !!
💐🌸🙏શુભ રાત્રી🙏🌸💐
manason pan
dastavej banav jaruri chhe,
ghanivar baharathi apano dekhato
manas bijano nikale chhe !!
💐🌸🙏shubh ratri🙏🌸💐
Good Night Shayari Gujarati
2 years ago
ઉપરવાળો આપે એ આપણા માટે
ઉપરવાળો આપે એ
આપણા માટે શ્રેષ્ઠ જ હોય છે,
બાકી માંગીને મેળવેલી વસ્તુ
હેરાન જ કરે છે !!
💐🌻🌹શુભ રાત્રી🌹🌻💐
uparavalo ape e
apan mate sreshth j hoy chhe,
baki mangine melaveli vastu
heran j kare chhe !!
💐🌻🌹shubh ratri🌹🌻💐
Good Night Shayari Gujarati
2 years ago
હજારો સંબંધ રાખવા એ કોઈ
હજારો સંબંધ રાખવા
એ કોઈ મોટી વાત નથી,
પરંતુ સંબંધ ઈમાનદારીથી નિભાવવો
ખુબ મોટી વાત છે !!
💐🌻🌹શુભ રાત્રી🌹🌻💐
hajaro sambandh rakhav
e koi moti vat nathi,
parantu sambandh imanadarithi nibhavavo
khub moti vat chhe !!
💐🌻🌹shubh ratri🌹🌻💐
Good Night Shayari Gujarati
2 years ago