જેનામાં એકલા ચાલવાનો હોંસલો હોય
જેનામાં એકલા
ચાલવાનો હોંસલો હોય છે,
એક દિવસ એમની જ પાછળ
મોટો કાફલો હોય છે !!
💐💐💐Good Night💐💐💐
jenam ekal
chalavano honsalo hoy chhe,
ek divas emani j pachal
moto kafalo hoy chhe !!
💐💐💐good night💐💐💐
Good Night Shayari Gujarati
2 years ago