Teen Patti Master Download
વર્ષ ભલે બદલાઈ જાય સાહેબ,

વર્ષ ભલે
બદલાઈ જાય સાહેબ,
દુઆ છે કે કોઈના સંબંધો
ના બદલાઈ જાય !!
🌺💐🙏શુભ રાત્રી🙏💐🌺

varsh bhale
badalai jay saheb,
du chhe ke koin sambandho
n badalai jay !!
🌺💐🙏shubh ratri🙏💐🌺

ફિકર કરવા છતાં કોઈ તમારી

ફિકર કરવા છતાં કોઈ
તમારી કદર ના કરે તો દુખી ના થવું,
કેમ કે એક સમય એવો જરૂર આવશે
જયારે એને પસ્તાવું પડશે !!
💐🌺🙏શુભ રાત્રી🙏🌺💐

fikar karav chat koi
tamari kadar na kare to dukhi na thavu,
kem ke ek samay evo jarur avashe
jayare ene pastavu padashe !!
💐🌺🙏shubh ratri🙏🌺💐

ભૂલ કરવી એ ખોટું નથી,

ભૂલ કરવી એ ખોટું નથી,
ભૂલમાંથી કંઈ શીખવું નહીં
એ ખોટું છે સાહેબ !!
🌺🌺🌺શુભ રાત્રી🌺🌺🌺

bhul karavi e khotu nathi,
bhulamanthi kai shikhavu nahi
e khotu chhe saheb !!
🌺🌺🌺shubh ratri🌺🌺🌺

ખરો દીવો તો પપ્પા હોય

ખરો દીવો તો પપ્પા હોય છે,
પોતાની આખી જાત બાળી નાખે છે
ઘરને અજવાળું આપવામાં !!
💐🌻🌹શુભ રાત્રી🌹🌻💐

kharo divo to pappa hoy chhe,
potani aakhi jat bali nakhe chhe
ghar ne ajavalu aapavama !!
💐🌻🌹shubh ratri🌹🌻💐

મેહનત અને મોહબ્બતમાં બસ આટલો

મેહનત અને મોહબ્બતમાં
બસ આટલો ફર્ક છે,
મોહબ્બતમાં દિલ તૂટશે અને
મેહનતથી રેકોર્ડ !!
💐🌻🌹શુભ રાત્રી🌹🌻💐

mehanat ane mohabbat ma
bas atalo fark chhe,
mohabbat ma dil tutashe ane
mehanat thi rekord !!
💐🌻🌹shubh ratri🌹🌻💐

જે મોજ મસ્તી થઇ શકે

જે મોજ મસ્તી થઇ શકે
તે કરી લો આ જનમમાં,
આનાથી રૂડો બીજો અવસર
નહીં મળે સાહેબ !!
🌹💐🌹શુભ રાત્રી🌹💐🌹

je moj masti thai shake
te kari lo janam ma,
aanathi rudo bijo avasar
nahi male saheb !!
🌹💐🌹shubh ratri🌹💐🌹

ઠોકર એ માટે નથી લાગતી

ઠોકર એ માટે
નથી લાગતી કે તમે પડી જાઓ,
ઠોકર તો એટલા માટે વાગે છે કે
તમે સમજી જાઓ !!
🌹🌷🌹શુભ રાત્રી🌹🌷🌹

thokar e mate
nathi lagati ke tame padi jao,
thokar to etala mate vage chhe ke
tame samaji jao !!
🌹🌷🌹shubh ratri🌹🌷🌹

6 મહિના કરેલું Focus અને

6 મહિના કરેલું
Focus અને સખત પરિશ્રમ,
તમને બીજા કરતા 6 વર્ષ
આગળ લઇ જઈ શકે છે !!
💐🌻🌹શુભ રાત્રી🌹🌻💐

6 mahina karelu
focus ane sakhat parisram,
tamane bija karata 6 varsh
aagal lai jai shake chhe !!
💐🌻🌹shubh ratri🌹🌻💐

તસ્વીરમાં સાથે હોય કે ના

તસ્વીરમાં સાથે
હોય કે ના હોય,
તકલીફમાં સાથે
હોય એ આપણા !!
💐🌹💐શુભ રાત્રી💐🌹💐

tasvir ma sathe
hoy ke na hoy,
takalif ma sathe
hoy e aapana !!
💐🌹💐shubh ratri💐🌹💐

બાળપણ એટલા માટે વ્હાલું હોય

બાળપણ એટલા
માટે વ્હાલું હોય છે,
કેમ કે ત્યારે ખભા અને
દિલ બંને ખાલી હોય છે !!
🌹💐🌹શુભ રાત્રી🌹💐🌹

balapan etala
mate vhalu hoy chhe,
kem ke tyare khabha ane
dil banne khali hoy chhe !!
🌹💐🌹shubh ratri🌹💐🌹

search

About

Good Night Shayari Gujarati

We have 1055 + Good Night Shayari Gujarati with image. You can browse our Good Night Gujarati collection and can enjoy latest good night thought in gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share good night quotes gujarati image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.