
જિંદગી ત્રણ M વગર અધુરી
જિંદગી ત્રણ
M વગર અધુરી છે,
Mahadev, Mom
અને Music !!
🌹💐🌻શુભરાત્રી🌻💐🌹
jindagi tran
m vagar adhuri chhe,
mahadev, mom
ane music !!
🌹💐🌻shubharatri🌻💐🌹
Good Night Shayari Gujarati
2 years ago
બીજાને પછી પહેલા એમને પ્રેમ
બીજાને પછી પહેલા
એમને પ્રેમ કરતા શીખો,
કે જેમણે તમને એક અમુલ્ય
જિંદગી આપી છે !!
💐🌹💐શુભ રાત્રી💐🌹💐
bijane pachhi pahela
emane prem karata shikho,
ke jemane tamane ek amuly
jindagi aapi chhe !!
💐🌹💐shubh ratri💐🌹💐
Good Night Shayari Gujarati
2 years ago
જેમનું દિલ સાચું હોય ને
જેમનું દિલ
સાચું હોય ને સાહેબ,
એમની કિસ્મત એક
દિવસ જરૂર ચમકે છે !!
💐🌹💐શુભ રાત્રી💐🌹💐
jem nu dil
sachu hoy ne saheb,
emani kismat ek
divas jarur chamake chhe !!
💐🌹💐shubh ratri💐🌹💐
Good Night Shayari Gujarati
2 years ago
જતા જતા પતંગ શિખામણ આપતી
જતા જતા પતંગ
શિખામણ આપતી ગઈ,
જમીન પર રહો નહીં તો
ખોવાઈ જશો !!
🌹🌻💐શુભ રાત્રી💐🌻🌹
jata jata patang
shikhaman aapati gai,
jamin par raho nahi to
khovai jasho !!
🌹🌻💐shubh ratri💐🌻🌹
Good Night Shayari Gujarati
2 years ago
કોઈપણ સંબંધ, વિશ્વાસ કરતા એકબીજાની
કોઈપણ સંબંધ,
વિશ્વાસ કરતા એકબીજાની
સમજણ પર ટકેલો હોય છે !!
🌹💐🌹શુભ રાત્રી🌹💐🌹
koipan sambandh,
vishvas karata ekabijani
samajan par takelo hoy chhe !!
🌹💐🌹shubh ratri🌹💐🌹
Good Night Shayari Gujarati
2 years ago
ઘરનું ફળિયું અને માણસનું મન
ઘરનું ફળિયું અને માણસનું મન
ચોખ્ખા જ હોવાં જોઈએ,
તો જ કોઈકને આવવાનું
અને બે ઘડી ઠહેરવાનું મન થાય !!
🍀🌸🙏શુભ રાત્રી🙏🌸🍀
ghar nu faliyu ane manas nu man
chokhkha j hova joie,
to j koik ne aavavanu
ane be ghadi thaheravanu man thay !!
🍀🌸🙏shubh ratri🙏🌸🍀
Good Night Shayari Gujarati
2 years ago
ગુસ્સાની એક ક્ષણ ઉપર જો
ગુસ્સાની એક ક્ષણ ઉપર
જો તમે નિયંત્રણ રાખી શકો,
તો પસ્તાવાના સો દિવસ
બચાવી શકશો !!
🌷🍁🙏શુભ રાત્રી🙏🍁🌷
gussani ek kshan upar
jo tame niyantran rakhi shako,
to pastavana so divas
bachavi shakasho !!
🌷🍁🙏shubh ratri🙏🍁🌷
Good Night Shayari Gujarati
2 years ago
શેરડીમાં પણ જ્યાં ગાંઠ હોય
શેરડીમાં પણ જ્યાં ગાંઠ
હોય ત્યાં રસ નથી હોતો,
જીવનમાં રસ ભોગવવા
ગાંઠરહિત સંબંધ બનાવો !!
💐🌸🙏શુભ રાત્રી🙏🌸💐
sheradima pan jya ganth
hoy tya ras nathi hoto,
jivan ma ras bhogavava
ganth rahit sambandh banavo !!
💐🌸🙏shubh ratri🙏🌸💐
Good Night Shayari Gujarati
2 years ago
👬👬👬👬👬👬👬 "દોસ્ત" શબ્દનો અર્થ બહુ
👬👬👬👬👬👬👬
"દોસ્ત" શબ્દનો અર્થ
બહુ "મસ્ત" થાય છે,
"દોષ" નો જ અસ્ત કરી દે
એ "દોસ્ત" હોય છે !!
💐🌺🙏શુભ રાત્રી🙏🌺💐
👬👬👬👬👬👬👬
"dost" shabdano arth
bahu"mast" thay chhe,
"dosh" no j ast kari de
e"dost" hoy chhe !!
💐🌺🙏shubh ratri🙏🌺💐
Good Night Shayari Gujarati
2 years ago
જેના માટે તમે સાચે જ
જેના માટે
તમે સાચે જ જરૂરી છો,
કોઈ કારણ તમને એનાથી
દુર નહીં કરી શકે !!
💐🌹🌻શુભ રાત્રી🌻🌹💐
jena mate
tame sache j jaruri chho,
koi karan tamane enathi
dur nahi kari shake !!
💐🌹🌻shubh ratri🌻🌹💐
Good Night Shayari Gujarati
2 years ago