તમને હસાવી તો કોઈ પણ
તમને હસાવી તો
કોઈ પણ શકે છે,
બસ ખુશ કોઈ ખાસ
વ્યક્તિ જ કરી શકે છે !!
💐🌻🌹શુભ રાત્રી🌹🌻💐
tamane hasavi to
koi pan shake chhe,
bas khush koi khas
vyakti j kari shake chhe !!
💐🌻🌹shubh ratri🌹🌻💐
Good Night Shayari Gujarati
3 years ago
સમજદાર તો બધા હોય છે
સમજદાર તો
બધા હોય છે સાહેબ,
પણ લાગણી સમજી શકે એવા
બહુ ઓછા હોય છે !!
🌹🌻💐શુભ રાત્રી💐🌻🌹
samajadar to
badha hoy chhe saheb,
pan lagani samaji shake eva
bahu ochha hoy chhe !!
🌹🌻💐shubh ratri💐🌻🌹
Good Night Shayari Gujarati
3 years ago
કેવી રીતે વાત કરવી એના
કેવી રીતે વાત કરવી
એના કોઈ ક્લાસ નથી હોતા,
પણ તમે જે રીતે વાત કરો
એના પરથી તમારો ક્લાસ
નક્કી થાય છે !!
💐🌺🙏શુભ રાત્રી🙏🌺💐
kevi rite vat karavi
ena koi class nathi hota,
pan tame je rite vat karo
ena parathi tamaro class
nakki thay chhe !!
💐🌺🙏shubh ratri🙏🌺💐
Good Night Shayari Gujarati
3 years ago
સાચા રસ્તા પર ચાલવું થોડું
સાચા રસ્તા પર
ચાલવું થોડું મુશ્કેલ છે,
પણ એ રસ્તા પર કોઈ
તમને પાડી નહીં શકે !!
💐🌻🌹શુભ રાત્રી🌹🌻💐
sacha rasta par
chalavu thodu muskel chhe,
pan e rasta par koi
tamane padi nahi shake !!
💐🌻🌹shubh ratri🌹🌻💐
Good Night Shayari Gujarati
3 years ago
બે વસ્તુ જીવનમાં સફળતા નક્કી
બે વસ્તુ જીવનમાં
સફળતા નક્કી કરે છે,
એક જયારે કશું નથી ત્યારે
તમારું મેનેજમેન્ટ અને
જયારે બધું જ છે ત્યારે
તમારું વર્તન !!
🌹💐🌹શુભ રાત્રી🌹💐🌹
be vastu jivanama
safalata nakki kare chhe,
ek jayare kashu nathi tyare
tamaru management ane
jayare badhu j chhe tyare
tamaru vartan !!
🌹💐🌹shubh ratri🌹💐🌹
Good Night Shayari Gujarati
3 years ago
છોડવાની જરૂર તો બંનેને છે,
છોડવાની
જરૂર તો બંનેને છે,
ભાઈઓએ વ્યસન અને
બહેનોએ ફેશન !!
🌹💐🌹શુભ રાત્રી🌹💐🌹
chhodavani
jarur to bannene chhe,
bhaioe vyasan ane
bahenoe feshan !!
🌹💐🌹shubh ratri🌹💐🌹
Good Night Shayari Gujarati
3 years ago
આપવાવાળાને અભિમાન ન આવે સાહેબ,
આપવાવાળાને
અભિમાન ન આવે સાહેબ,
અને લેવાવાળા લાચાર ન બંને
એ જ સાચું દાન !!
🌹🌷🌹શુભ રાત્રી🌹🌷🌹
aapavavalane
abhiman na aave saheb,
ane levavala lachar na banne
e j sachu dan !!
🌹🌷🌹shubh ratri🌹🌷🌹
Good Night Shayari Gujarati
3 years ago
સમજદાર લોકો ક્યારેય ચર્ચામાં નથી
સમજદાર લોકો ક્યારેય
ચર્ચામાં નથી ઉતરતા,
એ તો બસ આગ લગાવીને
બાજુમાં ખસી જાય છે !!
🌹💐🌻શુભ રાત્રી🌻💐🌹
samajadar loko kyarey
charchama nathi utarata,
e to bas aag lagavine
bajuma khasi jay chhe !!
🌹💐🌻shubh ratri🌻💐🌹
Good Night Shayari Gujarati
3 years ago
વિશ્વાસ રાખજો ઉપરવાળા પર સાહેબ,
વિશ્વાસ રાખજો
ઉપરવાળા પર સાહેબ,
જે અહીં સુધી લાવ્યા છે એ
આગળ પણ લઇ જશે !!
💐🌹🌻શુભ રાત્રી🌻🌹💐
vishvas rakhajo
uparavala par saheb,
je ahi sudhi lavya chhe e
aagal pan lai jashe !!
💐🌹🌻shubh ratri🌻🌹💐
Good Night Shayari Gujarati
3 years ago
"ઘણા" લોકો જીવનને "શણગારી"જાય છે
"ઘણા" લોકો જીવનને
"શણગારી"જાય છે સાહેબ,
કોઈક "હિસ્સો" બનીને તો
કોઈક "કિસ્સો" બનીને !!
🌺🌸🙏શુભ રાત્રી🙏🌸🌺
"ghana" loko jivan ne
"shanagari"jay chhe saheb,
koik"hisso" banine to
koik"kisso" banine !!
🌺🌸🙏shubh ratri🙏🌸🌺
Good Night Shayari Gujarati
3 years ago