
યાદોનું બંધન તોડવું એટલું આસાન
યાદોનું બંધન તોડવું
એટલું આસાન નથી હોતું,
અમુક લોકો હૃદયમાં વસતા
હોય છે લોહીની જેમ !!
💐🌹🌻શુભ રાત્રી🌻🌹💐
yadonu bandhan todavu
etalu aasan nathi hotu,
amuk loko raday ma vasata
hoy chhe lohini jem !!
💐🌹🌻shubh ratri🌻🌹💐
Good Night Shayari Gujarati
2 years ago
એવું નથી કે સંવાદ વગરના
એવું નથી કે સંવાદ
વગરના સંબંધો કાચા હોય છે,
સમજી શકો તો આંખોને પણ
વાચા હોય છે !!
💐🌻🌹શુભ રાત્રી🌹🌻💐
evu nathi ke sanvad
vagar na sambandho kacha hoy chhe,
samaji shako to aankhone pan
vacha hoy chhe !!
💐🌻🌹shubh ratri🌹🌻💐
Good Night Shayari Gujarati
2 years ago
કદર ના કરો એટલે ઉપરવાળો
કદર ના કરો એટલે
ઉપરવાળો છીનવી જ લે છે,
પછી ભલે એ કોઈ વ્યક્તિ
હોય કે પછી સમય !!
🌹🌻💐શુભ રાત્રી💐🌻🌹
kadar na karo etale
uparavalo chhinavi j le chhe,
pachhi bhale e koi vyakti
hoy ke pachhi samay !!
🌹🌻💐shubh ratri💐🌻🌹
Good Night Shayari Gujarati
2 years ago
જેને સમયસર કદર કરતા આવડે
જેને સમયસર
કદર કરતા આવડે ને સાહેબ,
એમને જીવનમાં અફસોસ કરવાનો
વારો ઓછો આવે !!
🌹💐🌹શુભ રાત્રી🌹💐🌹
jene samayasar
kadar karata aavade ne saheb,
emane jivan ma afasos karavano
varo ochho aave !!
🌹💐🌹shubh ratri🌹💐🌹
Good Night Shayari Gujarati
2 years ago
જરૂરી નથી દીવાથી જ ઘરમાં
જરૂરી નથી દીવાથી
જ ઘરમાં અજવાળું થાય,
દીકરીના આવવાથી પણ
અજવાળું થઇ શકે છે !!
🌹💐🌹શુભ રાત્રી🌹💐🌹
jaruri nathi divathi
j ghar ma ajavalu thay,
dikarina aavavathi pan
ajavalu thai shake chhe !!
🌹💐🌹shubh ratri🌹💐🌹
Good Night Shayari Gujarati
2 years ago
ઉઠવું નહીં જાગવું મહત્વનું હોય
ઉઠવું નહીં જાગવું
મહત્વનું હોય છે સાહેબ,
ઉઠે છે તો બધા સવારમાં
પણ જાગતું કોઈ નથી !!
🌸💐🙏શુભ રાત્રી🙏💐🌸
uthavu nahi jagavu
mahatv nu hoy chhe saheb,
uthe chhe to badha savar ma
pan jagatu koi nathi !!
🌸💐🙏shubh ratri🙏💐🌸
Good Night Shayari Gujarati
2 years ago
નામ એટલું કમાઓ, કે એક
નામ એટલું કમાઓ,
કે એક દિવસ પરિવાર સાથે
આખો દેશ તમારા પર ગર્વ કરે !!
💐🌻🌹શુભ રાત્રી🌹🌻💐
nam etalu kamao,
ke ek divas parivar sathe
aakho desh tamara par garv kare !!
💐🌻🌹shubh ratri🌹🌻💐
Good Night Shayari Gujarati
2 years ago
જે વ્યક્તિ તમને તમારી ખામીઓ
જે વ્યક્તિ તમને તમારી
ખામીઓ સાથે અપનાવે,
એ જ તમારા જીવનમાં સાચા
પ્રેમની કમી પૂરી શકે !!
💐🌻🌹શુભ રાત્રી🌹🌻💐
je vyakti tamane tamari
khamio sathe apanave,
e j tamara jivan ma sacha
prem ni kami puri shake !!
💐🌻🌹shubh ratri🌹🌻💐
Good Night Shayari Gujarati
2 years ago
એ વ્યક્તિની કદર કરવાનું ના
એ વ્યક્તિની કદર
કરવાનું ના ભૂલતા સાહેબ,
જે આ જુઠ્ઠા જગતમાં નિઃસ્વાર્થે
તમારી સાથે હોય !!
💐🌸🙏શુભ રાત્રી🙏🌸💐
e vyaktini kadar
karavanu na bhulata saheb,
je aa juththa jagat ma nisvarthe
tamari sathe hoy !!
💐🌸🙏shubh ratri🙏🌸💐
Good Night Shayari Gujarati
2 years ago
"ઉંમર" ભલે ગમે એટલી વીતી
"ઉંમર" ભલે ગમે
એટલી વીતી જાય સાહેબ,
પણ "સ્વભાવ" અને "પ્રભાવ"માં
ફર્ક ના પડવો જોઈએ !!
🌺💐🙏શુભ રાત્રી🙏💐🌺
"ummar" bhale game
etali viti jay saheb,
pan"svabhav" ane"prabhav"ma
fark na padavo joie !!
🌺💐🙏shubh ratri🙏💐🌺
Good Night Shayari Gujarati
2 years ago