અમુક વ્યક્તિના મોઢા પર કાયમ

અમુક વ્યક્તિના મોઢા
પર કાયમ સ્મિત જોવા મળે છે,
એટલા માટે નહીં કે એ લોકો
ખુશ છે પણ એટલા માટે કે
એ લોકો એમની પરિસ્થિતિ
કરતા વધુ મજબુત છે !!
💐🌻🌹શુભ સવાર🌹🌻💐

amuk vyaktina modha
par kayam smit jova male chhe,
etala mate nahi ke e loko
khush chhe pan etaal mate ke
e loko emani paristhiti
karata vadhu majabut chhe !!
💐🌻🌹shubh savar🌹🌻💐

જિંદગી અઘરી છે પણ ટેવાઈ

જિંદગી અઘરી છે
પણ ટેવાઈ જવાય છે,
શનિવાર અને સોમવારની
વચ્ચે થોડું જીવાય જાય છે !!
🌹🌻💐શુભ સવાર💐🌻🌹

jindagi aghari chhe
pan tevai javay chhe,
shanivar ane somavar ni
vachche thodu jivay jay chhe !!
🌹🌻💐shubh savar💐🌻🌹

જીવનમાં તમે તમારી Image ગમે

જીવનમાં તમે
તમારી Image ગમે તેટલી
સારી બનાવવાનો પ્રયત્ન કરો,
તેની Quality સામેવાળા
વ્યક્તિના મનની Clearity
પર નિર્ભર રહે છે !!
🌹🌻💐શુભ સવાર💐🌻🌹

jivan ma tame
tamari image game tetali
sari banavavano prayatn karo,
teni quality samevala
vyaktina man ni clearity
par nirbhar rahe chhe !!
🌹🌻💐shubh savar💐🌻🌹

આ દુનિયામાં એક સાચો મિત્ર,

આ દુનિયામાં
એક સાચો મિત્ર,
લાખો સંબંધીઓ કરતા
સારો હોય છે !!
💐🌻🌹શુભ સવાર🌹🌻💐

aa duniyama
ek sacho mitr,
lakho sambandhio karata
saro hoy chhe !!
💐🌻🌹shubh savar🌹🌻💐

વાત તો પ્રેમ અને લાગણીની

વાત તો પ્રેમ અને
લાગણીની હોય છે સાહેબ,
બાકી મેસેજ તો રોજ
કંપનીવાળા પણ કરે જ છે !!
💐🌹💐શુભ સવાર💐🌹💐

vat to prem ane
laganini hoy chhe saheb,
baki message to roj
company vala pan kare j chhe !!
💐🌹💐shubh savar💐🌹💐

જિંદગીમાં કદર કરજો એ લોકોની,

જિંદગીમાં કદર
કરજો એ લોકોની,
જે આ સમયમાં પણ તમારા
માટે સમય કાઢે છે !!
💐🌺🙏શુભ સવાર🙏🌺💐

jindagima kadar
karajo e lokoni,
je aa samay ma pan tamara
mate samay kadhe chhe !!
💐🌺🙏shubh savar🙏🌺💐

દુનિયા ભલે ગમે તે કહેતી

દુનિયા ભલે
ગમે તે કહેતી હોય,
પણ જવાબદારી અને
જોખમ વિનાની જિંદગી
જીવવાની મજા ના આવે !!
💐🌹💐શુભ સવાર💐🌹💐

duniya bhale
game te kaheti hoy,
pan javabadari ane
jokham vinani jindagi
jivavani maja na aave !!
💐🌹💐shubh savar💐🌹💐

કોઈ મારું ખરાબ કરે એ

કોઈ મારું
ખરાબ કરે એ એનું કર્મ,
હું કોઈનું ખરાબ ના કરું
એ મારો ધર્મ !!
💐🌸🙏શુભ સવાર🙏🌸💐

koi maru
kharab kare e enu karm,
hu koinu kharab na karu
e maro dharm !!
💐🌸🙏shubh savar🙏🌸💐

પહેલી બેંચ પર બેસનાર ત્યાં

પહેલી બેંચ પર બેસનાર
ત્યાં સુધી જ હોંશિયાર છે,
જ્યાં સુધી છેલ્લી બેંચવાળો
હરીફાઈમાં નથી ઉતરતો !!
💐🌺🙏શુભ સવાર🙏🌺💐

paheli bench par besanar
tya sudhi j honshiyar chhe,
jya sudhi chhelli benchavalo
harifaima nathi utarato !!
💐🌺🙏shubh savar🙏🌺💐

માણસના જીવનમાં આવેલો મુશ્કેલ સમય

માણસના જીવનમાં
આવેલો મુશ્કેલ સમય જ,
માણસને અંદરથી મજબુત
બનાવતો હોય છે !!
💐🌻🌹શુભ સવાર🌹🌻💐

manas na jivan ma
aavelo muskel samay j,
manas ne andar thi majabut
banavato hoy chhe !!
💐🌻🌹shubh savar🌹🌻💐

search

About

Good Morning Quotes Gujarati

We have 1387 + Good Morning Quotes Gujarati with image. You can browse our good morning shayari gujarati collection and can enjoy latest good morning suvichar gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share gujarati good morning message image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.