જીવનમાં રંગ તો ઘણાબધા છે,

જીવનમાં
રંગ તો ઘણાબધા છે,
પણ ક્યારે કયો રંગ વાપરવો
એ તો સમય જ નક્કી
કરે છે સાહેબ !!
🌹🌻💐શુભ સવાર💐🌻🌹

jivan ma
rang to ghanabadha chhe,
pan kyare kayo rang vaparavo
e to samay j nakki
kare chhe saheb !!
🌹🌻💐shubh savar💐🌻🌹

એ સંબંધ હંમેશા તૂટી જ

એ સંબંધ
હંમેશા તૂટી જ જાય છે,
જેને સાચવવા કોઈ એકલી
વ્યક્તિ કોશિશ કરે છે !!
💐🌹💐શુભ સવાર💐🌹💐

e sambandh
hammesha tuti j jay chhe,
jene sachavava koi ekali
vyakti koshish kare chhe !!
💐🌹💐shubh savar💐🌹💐

પારકા માટે પગથિયું ન બની

પારકા માટે પગથિયું
ન બની શકો તો કંઈ નહિ,
પણ ચાલનારના માર્ગમાં ખાડારૂપ
તો ન જ બનશો !!
🌷🌹🌷શુભ સવાર🌷🌹🌷

paraka mate pagathiyu
na bani shako to kai nahi,
pan chalanar na marg ma khadarup
to na j banasho !!
🌷🌹🌷shubh savar🌷🌹🌷

ફક્ત બીજાની અપેક્ષાઓ છોડી દો,

ફક્ત બીજાની
અપેક્ષાઓ છોડી દો,
દુનિયાની કોઈ તાકાત તમને
દુઃખી નહીં કરી શકે !!
💐🌺🙏શુભ સવાર🙏🌺💐

fakt bijani
apekshao chhodi do,
duniyani koi takat tamane
dukhi nahi kari shake !!
💐🌺🙏shubh savar🙏🌺💐

પોતાના મનથી જે હાર નથી

પોતાના મનથી
જે હાર નથી માનતા,
દુનિયાની કોઈ તાકાત
એને હરાવી નથી શકતી !!
💐🌻🌹શુભ સવાર🌹🌻💐

potana man thi
je har nathi manata,
duniyani koi takat
ene haravi nathi shakati !!
💐🌻🌹shubh savar🌹🌻💐

ઉપરવાળો આપે એ જ તમારા

ઉપરવાળો આપે એ
જ તમારા માટે શ્રેષ્ઠ હોય છે,
બાકી માંગીને મેળવેલી વસ્તુ
હંમેશા હેરાન જ કરે છે !!
🌹💐🌻શુભ સવાર🌻💐🌹

uparavalo aape e
j tamara mate sreshth hoy chhe,
baki mangine melaveli vastu
hammesha heran j kare chhe !!
🌹💐🌻shubh savar🌻💐🌹

કોઈનું દુઃખ જોઇને આંખો ભીની

કોઈનું દુઃખ જોઇને
આંખો ભીની થઇ જવી એ,
માનસિક તંદુરસ્તીનું પ્રથમ
લક્ષણ છે !!
💐🌻🌹શુભ સવાર🌹🌻💐

koinu dukh joine
aankho bhini thai javi e,
manasik tandurastinu pratham
lakshan chhe !!
💐🌻🌹shubh savar🌹🌻💐

રસ્તો મળશે આગળ વધવાથી, ખાલી

રસ્તો મળશે
આગળ વધવાથી,
ખાલી વિચાર કરવાથી
નહીં સાહેબ !!
🌹💐🌹શુભ સવાર🌹💐🌹

rasto malashe
aagal vadhavathi,
khali vichar karavathi
nahi saheb !!
🌹💐🌹shubh savar🌹💐🌹

બધા સાથી કામના, સૌનો પોતપોતાનો

બધા સાથી કામના,
સૌનો પોતપોતાનો મોલ,
જે સંકટ સમયમાં સાથ આપે,
એ સૌથી અણમોલ !!
======:-સુપ્રભાતમ-:======

badha sathi kam na,
sauno pot potano mol,
je sankat samay ma sath aape,
e sauthi anamol !!
======:-suprabhatam-:======

હતાશ લોકોને મારો એક જ

હતાશ લોકોને
મારો એક જ સવાલ,
હિમાલય ઉંચો કે
બછેન્દ્રી પાલ ?
💐🌻🌹શુભ સવાર🌹🌻💐

hatash lokone
maro ek j saval,
himalay uncho ke
bachhendri pal?
💐🌻🌹shubh savar🌹🌻💐

search

About

Good Morning Quotes Gujarati

We have 1387 + Good Morning Quotes Gujarati with image. You can browse our good morning shayari gujarati collection and can enjoy latest good morning suvichar gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share gujarati good morning message image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.