સંબંધ તુલસી જેવા હોય છે

સંબંધ તુલસી
જેવા હોય છે સાહેબ,
જેટલી માવજત કરશો
એટલા તાજા રહેશે !!
💐🌻🌹શુભ સવાર🌹🌻💐

sambandh tulasi
jeva hoy chhe saheb,
jetali mavajat karasho
etala taja raheshe !!
💐🌻🌹shubh savar🌹🌻💐

જીવનમાં દરેક વ્યક્તિને અહેમિયત આપો,

જીવનમાં દરેક
વ્યક્તિને અહેમિયત આપો,
કેમ કે જે લોકો સારા હશે એ
સાથ આપશે અને જે લોકો ખરાબ
હશે એ સબક આપશે !!
💐🌻🌹શુભ સવાર🌹🌻💐

jivan ma darek
vyaktine ahemiyat aapo,
kem ke je loko sara hashe e
sath aapashe ane je loko kharab
hashe e sabak apashe !!
💐🌻🌹shubh savar🌹🌻💐

તમે ચિંતા કરવાનું અને મન

તમે ચિંતા કરવાનું અને
મન પર લેવાનું છોડી દો,
લોકો આપોઆપ તકલીફ
દેવાનું છોડી દેશે !!
💐🌹💐શુભ સવાર💐🌹💐

tame chinta karavanu ane
man par levanu chhodi do,
loko aapo aap takalif
devanu chhodi deshe !!
💐🌹💐shubh savar💐🌹💐

ભલે અનુભવે માણસ ઘણું શીખી

ભલે અનુભવે
માણસ ઘણું શીખી જાય છે,
પરંતુ કુદરત પણ ક્યારેક નવી
બાજી રમી જાય છે !!
💐🌸🙏શુભ સવાર🙏🌸💐

bhale anubhave
manas ghanu shikhi jay chhe,
parantu kudarat pan kyarek navi
baji rami jay chhe !!
💐🌸🙏shubh savar🙏🌸💐

પૈસા આવ્યા પછી માણસો બદલાતા

પૈસા આવ્યા પછી
માણસો બદલાતા નથી,
પણ ઓળખાઈ જતા હોય છે !!
🌺💐🙏શુભ સવાર🙏💐🌺

paisa aavya pachhi
manaso badalata nathi,
pan olakhai jata hoy chhe !!
🌺💐🙏shubh savar🙏💐🌺

આત્મા તો બધું જાણતો હોય

આત્મા તો બધું જાણતો
હોય છે કે સાચું શું છે,
કસોટી તો બસ મનને
સમજાવવાની હોય છે સાહેબ !!
💐🌻🌹શુભ સવાર🌹🌻💐

aatma to badhu janato
hoy chhe ke sachhu shu chhe,
kasoti to bas man ne
samajavavani hoy chhe saheb !!
💐🌻🌹shubh savar🌹🌻💐

ધનવાન બનવું એ કોઈ મોટી

ધનવાન બનવું એ
કોઈ મોટી વાત નથી,
પણ યુવાનીમાં ધનવાન
બનવું બહુ મોટી વાત છે !!
💐🌻🌹શુભ સવાર🌹🌻💐

dhanavan banavu e
koi moti vat nathi,
pan yuvanima dhanavan
banavu bahu moti vat chhe !!
💐🌻🌹shubh savar🌹🌻💐

જો માણસ પોતાના કામમાં જ

જો માણસ પોતાના
કામમાં જ લાગ્યો રહે,
તો એને જે કરવું હોય
તે કરી શકે છે !!
💐🌻🌹શુભ સવાર🌹🌻💐

jo manas potana
kam ma j lagyo rahe,
to ene je karavu hoy
te kari shake chhe !!
💐🌻🌹shubh savar🌹🌻💐

નિંદરમાં સપના વાવી જો, દરિયો

નિંદરમાં સપના વાવી જો,
દરિયો આંખોમાં લાવી જો,
શિવાજી થવાશે આજે પણ,
સિંહણનું ધાવણ ધાવી જો !!
🌹🌻🙏શુભ સવાર🙏🌻🌹

nindar ma sapana vavi jo,
dariyo aankhoma lavi jo,
shivaji thavashe aaje pan,
sinhan nu dhavan dhavi jo !!
🌹🌻🙏shubh savar🙏🌻🌹

બહુ ખાસ હોય છે એ

બહુ ખાસ હોય છે એ લોકો,
જેની પાસે સમય ના હોવા છતાં
થોડોક સમય આપણને આપે છે !!
💐🌸🙏શુભ સવાર🙏🌸💐

bahu khas hoy chhe e loko,
jeni pase samay na hova chhata
thodok samay aapan ne aape chhe !!
💐🌸🙏shubh savar🙏🌸💐

search

About

Good Morning Quotes Gujarati

We have 1387 + Good Morning Quotes Gujarati with image. You can browse our good morning shayari gujarati collection and can enjoy latest good morning suvichar gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share gujarati good morning message image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.