બસ લાગણી જ થકવી દે

બસ લાગણી જ
થકવી દે છે સાહેબ,
બાકી માણસ તો બહુ
મજબુત હોય છે !!
💐🌹💐શુભ સવાર💐🌹💐

bas lagani j
thakavi de chhe saheb,
baki manas to bahu
majabut hoy chhe !!
💐🌹💐shubh savar💐🌹💐

ભગવાન બધાને હીરા જ બનાવે

ભગવાન બધાને
હીરા જ બનાવે છે,
બસ જે ઘસાય છે
એ જ ચમકે છે !!
🌺💐🙏શુભ સવાર🙏💐🌺

bhagavan badhane
hira j banave chhe,
bas je ghasay chhe
e j chamake chhe !!
🌺💐🙏shubh savar🙏💐🌺

ખાલી ભણતરનું કોઈ મહત્વ નથી

ખાલી ભણતરનું
કોઈ મહત્વ નથી સાહેબ,
થોડાક સંસ્કાર પણ હોવા
જરૂરી છે !!
🌺💐🙏સુપ્રભાત🙏💐🌺

khali bhanatar nu
koi mahatv nathi saheb,
thodak sanskar pan hova
jaruri chhe !!
🌺💐🙏suprabhat🙏💐🌺

વ્યક્તિ કેટલી સુંદર છે એ

વ્યક્તિ કેટલી
સુંદર છે એ નહીં,
વ્યક્તિ કેટલી સરળ છે
એ મહત્વનું છે !!
💐🌻🌹શુભ સવાર🌹🌻💐

vyakti ketali
sundar chhe e nahi,
vyakti ketali saral chhe
e mahatvanu chhe !!
💐🌻🌹shubh savar🌹🌻💐

બનાવટ, સજાવટ અને દિખાવટ, આને

બનાવટ,
સજાવટ અને દિખાવટ,
આને કારણે જ આવી છે
માણસોમાં ગિરાવટ !!
💐🌹💐શુભ સવાર💐🌹💐

banavat,
sajavat ane dikhavat,
aane karane j aavi chhe
manasoma giravat !!
💐🌹💐shubh savar💐🌹💐

દરેક ભૂલ સોરી બોલવાથી માફ

દરેક ભૂલ સોરી
બોલવાથી માફ નથી થતી,
અમુક ભૂલ માટે પરિણામ
પણ ભોગવવા પડે છે !!
🌸🌻🙏શુભ સવાર🙏🌻🌸

darek bhul sorry
bolavathi maf nathi thati,
amuk bhul mate parinam
pan bhogavava pade chhe !!
🌸🌻🙏shubh savar🙏🌻🌸

બાળપણ એ પ્રભુએ આપેલી અણમોલ

બાળપણ એ પ્રભુએ
આપેલી અણમોલ ભેટ છે,
જેની સાચી કદર માણસને
ઘડપણમાં થાય છે !!
💐🌺🙏શુભ સવાર🙏🌺💐

balapan e prabhue
aapeli anamol bhet chhe,
jeni sachi kadar manas ne
ghadapan ma thay chhe !!
💐🌺🙏shubh savar🙏🌺💐

અભિમાન કહે છે કે કોઈની

અભિમાન કહે છે
કે કોઈની જરૂર નથી,
અનુભવ કહે છે ધૂળની
પણ જરૂર પડે છે !!
🌹🌻💐શુભ સવાર💐🌻🌹

abhiman kahe chhe
ke koini jarur nathi,
anubhav kahe chhe dhul ni
pan jarur pade chhe !!
🌹🌻💐shubh savar💐🌻🌹

જિંદગીમાં બહુ ઓછા લોકો હોય

જિંદગીમાં બહુ
ઓછા લોકો હોય છે સાહેબ,
જે હંમેશા બધાના ચહેરા પર
સ્મિત લાવતા હોય છે !!
💐🌹💐શુભ સવાર💐🌹💐

jindagima bahu ochha
loko hoy chhe saheb,
je hammesha badhana chahera par
smit lavata hoy chhe !!
💐🌹💐shubh savar💐🌹💐

"વાણી"માં પણ કેવી "અજબ" શક્તિ

"વાણી"માં પણ કેવી
"અજબ" શક્તિ હોય છે સાહેબ,
"કડવું" બોલનારનું "મધ" વેચાતું
નથી અને "મીઠું" બોલનારના
"મરચા" પણ વેચાઈ જાય છે !!
💐🌺🙏શુભ સવાર🙏🌺💐

"vani"ma pan kevi
"ajab" shakti hoy chhe saheb,
"kadavu" bolanar nu"madh" vechatu
nathi ane"mithu" bolanar na
"maracha" pan vechai jay chhe !!
💐🌺🙏shubh savar🙏🌺💐

search

About

Good Morning Quotes Gujarati

We have 1386 + Good Morning Quotes Gujarati with image. You can browse our good morning shayari gujarati collection and can enjoy latest good morning suvichar gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share gujarati good morning message image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.