આપ તો ખરા સોદાગર છો,
આપ તો
ખરા સોદાગર છો,
મારી અબજોની ઉદાસીને
જુઓને ફક્ત એક સ્માઈલથી
ખરીદી લીધી !!
🌹💐🌹શુભ સવાર🌹💐🌹
aap to
khara sodagar chho,
mari abajoni udasine
juone fakt ek smile thi
kharidi lidhi !!
🌹💐🌹shubh savar🌹💐🌹
Good Morning Quotes Gujarati
2 years ago