જિંદગી જીવતા એટલી ખબર પડી
જિંદગી જીવતા
એટલી ખબર પડી ગઈ,
કે સુંદર સુવિચારો લખવા માટે
ખરાબ અનુભવો થવા જરૂરી છે !!
🌹🌻💐શુભ સવાર💐🌻🌹
jindagi jivata
etali khabar padi gai,
ke sundar suvicharo lakhava mate
kharab anubhavo thava jaruri chhe !!
🌹🌻💐shubh savar💐🌻🌹
Good Morning Quotes Gujarati
2 years ago
સારા માણસોને કોઈ દિવસ વખાણની
સારા માણસોને કોઈ દિવસ
વખાણની જરૂર નથી પડતી,
કેમ કે સાચા ફૂલો પર ક્યારેય
અત્તર છાંટવું નથી પડતું !!
💐🌻🌹શુભ સવાર🌹🌻💐
sara manasone koi divas
vakhan ni jarur nathi padati,
kem ke sacha fulo par kyarey
attar chhantavu nathi padatu !!
💐🌻🌹shubh savar🌹🌻💐
Good Morning Quotes Gujarati
2 years ago
બદલો લેવાની ખુશી માત્ર એકવાર
બદલો લેવાની ખુશી
માત્ર એકવાર જ થશે,
પણ માફ કરવાનો ગર્વ
હંમેશા રહેશે !!
💐🌹💐શુભ સવાર💐🌹💐
badalo levani khushi
matr ekavar j thashe,
pan maf karavano garv
hammesha raheshe !!
💐🌹💐shubh savar💐🌹💐
Good Morning Quotes Gujarati
2 years ago
ચાલો તો એવી રીતે ચાલો
ચાલો તો એવી રીતે
ચાલો કે તમે એક રાજા હોવ,
નહિ તો એવી રીતે ચાલો કે શું
ફર્ક પડે કોઈપણ રાજા હોય !!
🌸💐🙏શુભ સવાર🙏💐🌸
chalo to evi rite
chalo ke tame ek raja hov,
nahi to evi rite chalo ke shu
fark pade koipan raja hoy !!
🌸💐🙏shubh savar🙏💐🌸
Good Morning Quotes Gujarati
2 years ago
પૂર્ણ વિરામ એ માત્ર અંત
પૂર્ણ વિરામ
એ માત્ર અંત જ નથી,
નવા વાક્યની શરૂઆત
પણ હોઈ શકે છે !!
🌺💐🙏શુભ સવાર🙏💐🌺
purn viram
e matr ant j nathi,
nava vaky ni sharuat
pan hoi shake chhe !!
🌺💐🙏shubh savar🙏💐🌺
Good Morning Quotes Gujarati
2 years ago
કોઈક સિદ્ધાર્થ જ અહીં બુદ્ધ
કોઈક સિદ્ધાર્થ જ
અહીં બુદ્ધ થાય છે,
બાકી બધા તો માત્ર
વૃદ્ધ થાય છે !!
🌹💐🌻શુભ સવાર🌻💐🌹
koik siddharth j
ahi buddh thay chhe,
baki badha to matr
vruddh thay chhe !!
🌹💐🌻shubh savar🌻💐🌹
Good Morning Quotes Gujarati
2 years ago
જીવનની દશા બદલવા માટે, પહેલા
જીવનની
દશા બદલવા માટે,
પહેલા દિશા નક્કી કરવી
પડે છે સાહેબ !!
💐🌹🌻શુભ સવાર🌻🌹💐
jivan ni
dasha badalava mate,
pahela disha nakki karavi
pade chhe saheb !!
💐🌹🌻shubh savar🌻🌹💐
Good Morning Quotes Gujarati
2 years ago
જીવનમાં બે વ્યક્તિઓ નવી દિશા
જીવનમાં બે
વ્યક્તિઓ નવી દિશા આપે છે,
એક જે મોકો આપે અને બીજો
જે ધોખો આપે !!
🌹💐🌹શુભ સવાર🌹💐🌹
jivan ma be
vyaktio navi disha aape chhe,
ek je moko aape ane bijo
je dhokho aape !!
🌹💐🌹shubh savar🌹💐🌹
Good Morning Quotes Gujarati
2 years ago
મનગમતા લોકોની એક ખૂબી હોય
મનગમતા
લોકોની એક ખૂબી હોય છે,
એમને ક્યારેય યાદ કરવા નથી પડતા,
એ તો યાદ આવી જ જાય છે !!
🌹🌻🌹શુભ સવાર🌹🌻🌹
managamata
lokoni ek khubi hoy chhe,
emane kyarey yad karava nathi padata,
e to yad aavi j jay chhe !!
🌹🌻🌹shubh savar🌹🌻🌹
Good Morning Quotes Gujarati
2 years ago
ખાલી ઈચ્છા રાખવાથી ફળ નહીં
ખાલી ઈચ્છા
રાખવાથી ફળ નહીં મળે,
કર્મની ડાળીને હલાવવી પડશે !!
🌷🌹🌻શુભ સવાર🌻🌹🌷
khali ichchha
rakhavathi fal nahi male,
karm ni daline halavavi padashe !!
🌷🌹🌻shubh savar🌻🌹🌷
Good Morning Quotes Gujarati
2 years ago