લોકો શું કહેશે એ છોડોને
લોકો શું કહેશે
એ છોડોને સાહેબ,
તમારું દિલ શું કહે છે
એ જુઓને યાર !!
🌹💐🌹શુભ સવાર🌹💐🌹
loko shu kaheshe
e chhodone saheb,
tamaru dil shu kahe chhe
e juone yar !!
🌹💐🌹shubh savar🌹💐🌹
Good Morning Quotes Gujarati
2 years ago
ખાલી એક તારીખ બદલાશે આજે,
ખાલી એક
તારીખ બદલાશે આજે,
જિંદગી તો તારે જાતે
બદલવી પડશે !!
🌻🍀🙏શુભ સવાર🙏🍀🌻
khali ek
tarikh badalashe aaje,
jindagi to tare jate
badalavi padashe !!
🌻🍀🙏shubh savar🙏🍀🌻
Good Morning Quotes Gujarati
2 years ago
પોઝીટીવ વિચાર કરનારને કોઈ ઝેર
પોઝીટીવ વિચાર કરનારને
કોઈ ઝેર મારી ન શકે,
અને નેગેટીવ વિચાર કરનારને
કોઈ દવા બચાવી ન શકે !!
🍁🌷🙏શુભ સવાર🙏🌷🍁
positive vichar karanar ne
koi zer mari na shake,
ane negative vichar karanar ne
koi dava bachavi na shake !!
🍁🌷🙏shubh savar🙏🌷🍁
Good Morning Quotes Gujarati
2 years ago
કોઈની ખરાબ બાબત એ વ્યક્તિના
કોઈની ખરાબ બાબત
એ વ્યક્તિના કાનમાં કહેવાય,
પણ એ વ્યક્તિની સારી બાબત
આખા ગામમાં કહેવાય !!
💐🌸🙏શુભ સવાર🙏🌸💐
koini kharab babat
e vyaktina kan ma kahevay,
pan e vyaktini sari babat
aakha gam ma kahevay !!
💐🌸🙏shubh savar🙏🌸💐
Good Morning Quotes Gujarati
2 years ago
નસીબમાં જો સારું લખ્યું હશે
નસીબમાં
જો સારું લખ્યું હશે ને,
તો હાથની આડી અવળી
રેખાઓ પણ સીધી
દોર થઇ જશે !!
💐🌺🙏શુભ સવાર🙏🌺💐
nasib ma
jo saru lakhyu hashe ne,
to hath ni aadi avali
rekhao pan sidhi
dor thai jashe !!
💐🌺🙏shubh savar🙏🌺💐
Good Morning Quotes Gujarati
2 years ago
જીભને સેનેટાઈઝ કરીને કવોરંટાઈન કરી
જીભને સેનેટાઈઝ કરીને
કવોરંટાઈન કરી દો,
સંબંધોમાં ફેલાતો કોરોના
વાઈરસ અટકી જશે !!
🌹💐🌻શુભ સવાર🌻💐🌹
jibh ne sanitize karine
quarantine kari do,
sambandhoma felato corona
virus ataki jashe !!
🌹💐🌻shubh savar🌻💐🌹
Good Morning Quotes Gujarati
2 years ago
પ્રયત્નશીલ રહેવાથી જ સફળતા મળે
પ્રયત્નશીલ રહેવાથી જ
સફળતા મળે છે,
રોકાયેલું તો પાણી
પણ સડવા લાગે છે !!
🌹💐🌻શુભ સવાર🌻💐🌹
prayatnashil rahevathi j
safalata male chhe,
rokayelu to pani
pan sadava lage chhe !!
🌹💐🌻shubh savar🌻💐🌹
Good Morning Quotes Gujarati
2 years ago
ઈતિહાસમાં પહેલીવાર એવો સમય આવ્યો,
ઈતિહાસમાં પહેલીવાર
એવો સમય આવ્યો,
કે માણસે જીવવા માટે
પૈસા કમાવવાનું બંધ
કરી દીધું !!
💐🌹🌻શુભ સવાર🌻🌹💐
itihas ma pahelivar
evo samay aavyo,
ke manase jivava mate
paisa kamavavanu bandh
kari didhu !!
💐🌹🌻shubh savar🌻🌹💐
Good Morning Quotes Gujarati
2 years ago
કોઈને હરાવવું તો ઘણું સહેલું
કોઈને હરાવવું
તો ઘણું સહેલું છે,
પણ કોઈ માટે હારી
જવું ઘણું અઘરું છે !!
🌹💐🌹શુભ સવાર🌹💐🌹
koine haravavu
to ghanu sahelu chhe,
pan koi mate hari
javu ghanu agharu chhe !!
🌹💐🌹shubh savar🌹💐🌹
Good Morning Quotes Gujarati
2 years ago
જીત હંમેશા એની જ થાય
જીત હંમેશા
એની જ થાય છે,
જેને હારવાનો ડર
નથી હોતો !!
🌹🌻💐શુભ સવાર💐🌻🌹
jit hammesha
eni j thay chhe,
jene haravano dar
nathi hoto !!
🌹🌻💐shubh savar💐🌻🌹
Good Morning Quotes Gujarati
2 years ago