પાણીમાં તેલનું ટીપું પડે ને
પાણીમાં તેલનું ટીપું પડે ને
ભળે નહીં એને સંપર્ક કહેવાય,
પાણીમાં દૂધનું ટીપું પડે ને
ભળી જાય એને સંબંધ કહેવાય !!
💐🌻🙏શુભ સવાર🙏🌻💐
panima tel nu tipu pade ne
bhale nahi ene sampark kahevay,
panima dudh nu tipu pade ne
bhali jay ene sambandh kahevay !!
💐🌻🙏shubh savar🙏🌻💐
Good Morning Quotes Gujarati
2 years ago
આપણી આંખો હંમેશા એ લોકો
આપણી આંખો હંમેશા
એ લોકો જ ખોલી જાય છે,
જેના પર આપણે આંખો બંધ
કરીને વિશ્વાસ કરીએ છીએ !!
🌸💐🙏શુભ સવાર🙏💐🌸
aapani aankho hammesha
e loko j kholi jay chhe,
jena par aapane aankho bandh
karine vishvas karie chhie !!
🌸💐🙏shubh savar🙏💐🌸
Good Morning Quotes Gujarati
2 years ago
વધુ પડતું આગળ ના થવું,
વધુ પડતું આગળ ના થવું,
કેમ કે પુસ્તકનું આગળનું પાનું જ
સૌથી વધારે નજરઅંદાજ થતું હોય છે !!
💐🌻🌹શુભ સવાર🌹🌻💐
vadhu padatu aagal na thavu,
kem ke pustak nu agal nu panu j
sauthi vadhare najara andaj thatu hoy chhe !!
💐🌻🌹shubh savar🌹🌻💐
Good Morning Quotes Gujarati
2 years ago
નોકરી કરીને તમે ખાલી EMI
નોકરી કરીને તમે ખાલી
EMI અને BILL ભરી શકો,
LAMBORGHINI ખરીદવા
તો માલિક જ બનવું પડે !!
💐🌻🌹શુભ સવાર🌻🌻💐
nokari karine tame khali
emi ane bill bhari shako,
lamborghini kharidava
to malik j banavu pade !!
💐🌻🌹shubh savar🌻🌻💐
Good Morning Quotes Gujarati
2 years ago
અર્જુનને દોડાવવો હોય તો શ્રીકૃષ્ણ
અર્જુનને દોડાવવો
હોય તો શ્રીકૃષ્ણ બનવું પડે,
પણ શ્રીકૃષ્ણને દોડાવવા હોય
તો સુદામા બનવું પડે !!
💐🌹💐શુભ સવાર💐🌹💐
arjun ne dodavavo
hoy to shrikrushn banavu pade,
pan shrikrushn ne dodavava hoy
to sudama banavu pade !!
💐🌹💐shubh savar💐🌹💐
Good Morning Quotes Gujarati
2 years ago
ક્યારેક તમારા એ ખરાબ સમયનો
ક્યારેક તમારા
એ ખરાબ સમયનો
પણ આભાર માનજો,
કેમ કે એણે જ તમને
મુશ્કેલીઓ સામે
લડતા શીખવ્યું છે !!
💐🌻🌹શુભ સવાર🌹🌻💐
kyarek tamara
e kharab samay no
pan aabhar manajo,
kem ke ene j tamane
muskelio same ladata
shikhavyu chhe !!
💐🌻🌹shubh savar🌹🌻💐
Good Morning Quotes Gujarati
2 years ago
મિત્રો જિંદગીની એક નવી શરૂઆત
મિત્રો જિંદગીની
એક નવી શરૂઆત કરો,
જે અપેક્ષા બીજા પાસે
હતી એ જાતે કરો !!
💐🌹🌻શુભ સવાર🌻🌹💐
mitro jindagini
ek navi sharuat karo,
je apeksha bija pase
hati e jate karo !!
💐🌹🌻shubh savar🌻🌹💐
Good Morning Quotes Gujarati
2 years ago
જિંદગીમાં એક મિત્ર એવો પણ
જિંદગીમાં એક મિત્ર
એવો પણ હોવો જોઈએ,
જે કોઈ કારણ વગર
હાલચાલ પૂછતો રહેતો હોય !!
💐🌻🌹શુભ સવાર🌹🌻💐
jindagima ek mitr
evo pan hovo joie,
je koi karan vagar
halchal puchhato raheto hoy !!
💐🌻🌹shubh savar🌹🌻💐
Good Morning Quotes Gujarati
2 years ago
કેટલું દોડી શકો છો એના
કેટલું દોડી શકો છો
એના પર નહીં,
કેટલું છોડી શકો છો
એના પર સુખનો આધાર છે !!
🌹🌻💐શુભ સવાર💐🌻🌹
ketalu dodi shako chho
ena par nahi,
ketalu chhodi shako chho
ena par sukh no aadhar chhe !!
🌹🌻💐shubh savar💐🌻🌹
Good Morning Quotes Gujarati
2 years ago
શબ્દો કોના મોઢેથી નીકળે છે
શબ્દો કોના મોઢેથી
નીકળે છે એ મહત્વનું છે,
બાકી વેલકમ તો પગ લૂછણીયા
પર પણ લખેલું હોય છે !!
💐🌸🙏શુભ સવાર🙏🌸💐
sabdo kon modhethi
nikale chhe e mahatv nu chhe,
baki we come to pag luchhaniya
par pan lakhelu hoy chhe !!
💐🌸🙏shubh savar🙏🌸💐
Good Morning Quotes Gujarati
2 years ago