
જેને મળીને ખુશી મળે છે,
જેને મળીને ખુશી મળે છે,
એવી જ વ્યક્તિ બહુ
ઓછી મળે છે !!
🌷🌹🌷શુભ સવાર🌷🌹🌷
jene maline khushi male chhe,
evi j vyakti bahu
ochhi male chhe !!
🌷🌹🌷shubh savar🌷🌹🌷
Good Morning Quotes Gujarati
2 years ago
તમે જીવનમાં હંમેશા ખુશખુશાલ રહો,
તમે જીવનમાં
હંમેશા ખુશખુશાલ રહો,
એ જ તમારા દુશ્મનો માટે
સૌથી મોટી સજા છે !!
🌸💐🙏શુભ સવાર🙏💐🌸
tame jivan ma
hammesha khushakhushal raho,
e j tamara dusmano mate
sauthi moti saja chhe !!
🌸💐🙏shubh savar🙏💐🌸
Good Morning Quotes Gujarati
2 years ago
અક્કલ વગરના જ સમય પર
અક્કલ વગરના જ
સમય પર સાથ આપી જાય છે,
બાકી ડાહ્યા તો બાયલાની
જેમ શિખામણ આપીને
ચાલ્યા જાય છે !!
🌺💐🙏શુભ સવાર🙏💐💐
akkal vagarna j
samay par sath aapi jay chhe,
baki d̔ahya to bayalani
jem shikhaman aapine
chalya jay chhe !!
🌺💐🙏shubh savar🙏💐💐
Good Morning Quotes Gujarati
2 years ago
સંબંધ રાખવો જ હોય, તો
સંબંધ રાખવો જ હોય,
તો જેવા છો તેવા જ
એકબીજાને સ્વીકારી લો !!
💐🌻🌹શુભ સવાર🌹🌻💐
sambandh rakhavo j hoy,
to jeva chho teva j
ekabijane svikari lo !!
💐🌻🌹shubh savar🌹🌻💐
Good Morning Quotes Gujarati
2 years ago
ચાલ જિંદગી આજે નવી શરૂઆત
ચાલ જિંદગી
આજે નવી શરૂઆત કરીએ,
જે આશા બીજા પાસે હતી હવે
એ ખુદથી રાખીએ !!
💐🌻🌹શુભ સવાર🌹🌻💐
chal jindagi
aaje navi sharuat karie,
je aasha bija pase hati have
e khud thi rakhie !!
💐🌻🌹shubh savar🌹🌻💐
Good Morning Quotes Gujarati
2 years ago
માગણીના સો સંબંધ કરતા સાહેબ,
માગણીના
સો સંબંધ કરતા સાહેબ,
લાગણીનો એક સંબંધ વધારે
સારો હોય છે !!
🌹💐🌻શુભ સવાર🌻💐🌹
maganina
so sambandh karata saheb,
laganino ek sambandh vadhare
saro hoy chhe !!
🌹💐🌻shubh savar🌻💐🌹
Good Morning Quotes Gujarati
2 years ago
વ્યક્તિ ભલે ગમે એટલી સુંદર
વ્યક્તિ ભલે
ગમે એટલી સુંદર હોય,
પણ બાજી તો વ્યક્તિત્વ
જ મારી જાય છે !!
💐🌻🌹શુભ સવાર🌹🌻💐
vyakti bhale
game etali sundar hoy,
pan baji to vyaktitv
j mari jay chhe !!
💐🌻🌹shubh savar🌹🌻💐
Good Morning Quotes Gujarati
2 years ago
તમારો સારો સમય એને જ
તમારો સારો
સમય એને જ આપો,
જે ખરાબ સમયમાં
તમારીસાથે હતા !!
🌹💐🌹શુભ સવાર🌹💐🌹
tamaro saro
samay ene j aapo,
je kharab samay ma
tamarisathe hata !!
🌹💐🌹shubh savar🌹💐🌹
Good Morning Quotes Gujarati
2 years ago
બસ એક અહેસાન આપજે આ
બસ એક અહેસાન
આપજે આ જિંદગીમાં,
દોસ્ત કહેવાનો દસ્તાવેજ
આજીવન આપજે !!
💐🌸🙏શુભ સવાર🙏🌸💐
bas ek ahesan
aapaje aa jindagima,
dost kahevano dastavej
aajivan aapaje !!
💐🌸🙏shubh savar🙏🌸💐
Good Morning Quotes Gujarati
2 years ago
માન વગરની હાજરી કરતા, યાદ
માન વગરની
હાજરી કરતા,
યાદ આવે એવી
ગેરહાજરી સારી !!
💐🌻🌹શુભ સવાર🌹🌻💐
man vagarani
hajari karata,
yad aave evi
gerhajari sari !!
💐🌻🌹shubh savar🌹🌻💐
Good Morning Quotes Gujarati
2 years ago