Teen Patti Master Download
જિંદગીની પરીક્ષાના કોઈ માર્ક નથી

જિંદગીની પરીક્ષાના
કોઈ માર્ક નથી હોતા સાહેબ,
લોકોનો તમારા પ્રત્યેનો પ્રેમ જ
તમારું રિજલ્ટ હોય છે !!
💐🌻🌹શુભ સવાર🌹🌻💐

jindagini parikshana
koi mark nathi hota saheb,
lokono tamara pratyeno prem j
tamaru result hoy chhe !!
💐🌻🌹shubh savar🌹🌻💐

કદર ના કરો એટલે ઉપરવાળો

કદર ના કરો એટલે
ઉપરવાળો છીનવી જ લે છે,
પછી ભલે એ કોઈ વ્યક્તિ
હોય કે પછી સમય !!
🌹🌻💐શુભ સવાર💐🌻🌹

kadar na karo etale
uparavalo chhinavi j le chhe,
pachhi bhale e koi vyakti
hoy ke pachhi samay !!
🌹🌻💐shubh savar💐🌻🌹

જો તમારા પોતાના તમારી સાથે

જો તમારા પોતાના
તમારી સાથે ચાલે છે,
તો રસ્તા ખુદ જ મંજિલ
બની જાય છે સાહેબ !!
💐🌹🌻શુભ સવાર🌻🌹💐

jo tamara potana
tamari sathe chale chhe,
to rasta khud j manjil
bani jay chhe saheb !!
💐🌹🌻shubh savar🌻🌹💐

પ્રેમ એ છે જે માણસને

પ્રેમ એ છે જે
માણસને કરમાવા નથી દેતું,
નફરત એ છે જે માણસને
ખીલવા નથી દેતું !!
💐🌻🌹શુભ સવાર🌹🌻💐

prem e chhe je
manas ne karamava nathi detu,
nafarat e chhe je manas ne
khilava nathi detu !!
💐🌻🌹shubh savar🌹🌻💐

તમે ધારી લો છો એમાં

તમે ધારી લો છો
એમાં વાંધો જ નથી,
એને જ સાચું માની
લો છો વાંધો ત્યાં છે !!
🌻🌹🌻શુભ સવાર🌻🌹🌻

tame dhari lo chho
ema vandho j nathi,
ene j sachu mani
lo chho vandho tya chhe !!
🌻🌹🌻shubh savar🌻🌹🌻

જે વ્યક્તિ તમને સ્પેશ્યલ ફિલ

જે વ્યક્તિ તમને સ્પેશ્યલ
ફિલ કરાવે એને સાચવી લેજો,
કારણ કે એવા લોકો
નસીબદારને જ મળે છે !!
💐🌹💐શુભ સવાર💐🌹💐

je vyakti tamane special
fil karave ene sachavi lejo,
karan ke eva loko
nasibadar ne j male chhe !!
💐🌹💐shubh savar💐🌹💐

કોઈ શ્રેષ્ઠ સંબંધનો સૌથી વધુ

કોઈ શ્રેષ્ઠ સંબંધનો
સૌથી વધુ કમજોર ભાગ એ છે,
કે જયારે કોઈ વ્યક્તિ વિશ્વાસ
સાબિત કરવા ખુલાસો કરે !!
💐🌹💐શુભ સવાર💐🌹💐

koi sreshth sambandh no
sauthi vadhu kamajor bhag e chhe,
ke jayare koi vyakti vishvas
sabit karava khulaso kare !!
💐🌹💐shubh savar💐🌹💐

ઘરડા થયેલા વૃક્ષે ફૂટપાથને કહ્યું,

ઘરડા થયેલા
વૃક્ષે ફૂટપાથને કહ્યું,
હવે મારાથી છાંયડો નહીં
બસ બાંકડો થવાશે !!
🌹💐🌹શુભ સવાર🌹💐🌹

gharada thayela
vrukshe footpath ne kahyu,
have marathi chanyado nahi
bas bankado thavashe !!
🌹💐🌹shubh savar🌹💐🌹

રાહ જોતા શીખી લો સાહેબ,

રાહ જોતા શીખી લો સાહેબ,
કેમ કે ખરાબ સમયનો પણ એક
ખરાબ સમય જરૂર આવે છે !!
🌹💐🌹શુભ સવાર🌹💐🌹

rah jota shikhi lo saheb,
kem ke kharab samay no pan ek
kharab samay jarur aave chhe !!
🌹💐🌹shubh savar🌹💐🌹

મહેનત પગથિયાં સમાન છે અને

મહેનત પગથિયાં સમાન છે
અને નસીબ લીફ્ટ સમાન છે,
લીફ્ટ ક્યારેક બગડી શકે છે
પણ પગથિયાં તમને હંમેશા
ટોચ પર લઈ જશે !!
🌱🌻🙏શુભ સવાર🙏🌻🌱

mahenat pagathiya saman chhe
ane nasib lift saman chhe,
lift kyarek bagadi shake chhe
pan pagathiya tamane hammesha
toch par lai jashe !!
🌱🌻🙏shubh savar🙏🌻🌱

search

About

Good Morning Quotes Gujarati

We have 1386 + Good Morning Quotes Gujarati with image. You can browse our good morning shayari gujarati collection and can enjoy latest good morning suvichar gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share gujarati good morning message image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.