Teen Patti Master Download
ભાગ્યમાં હશે તો કોઈ લુંટી

ભાગ્યમાં હશે
તો કોઈ લુંટી નહીં શકે,
ભાગ્ય વગરનું કોઈ
ભોગવી નહીં શકે !!
🌹🌷🌻શુભ સવાર🌻🌷🌹

bhagy ma hashe
to koi lunti nahi shake,
bhagy vagar nu koi
bhogavi nahi shake !!
🌹🌷🌻shubh savar🌻🌷🌹

જિંદગીના અમુક વળાંકો એવા હોય

જિંદગીના અમુક
વળાંકો એવા હોય છે,
જ્યાં સમજણ હોવા છતાં
નિર્ણય નથી લઇ શકાતો !!
💐🌻🌹શુભ સવાર🌹🌻💐

jindagina amuk
valanko eva hoy chhe,
jya samajan hova chhata
nirnay nathi lai shakato !!
💐🌻🌹shubh savar🌹🌻💐

શક્ય હોય ત્યાં સુધી કોઈની

શક્ય હોય ત્યાં સુધી
કોઈની ભૂલો ના કાઢવી,
અને છતાં ઈચ્છા થાય તો એક
મુલાકાત અરીસાની કરી લેવી !!
💐🌻🌹શુભ સવાર🌹🌻💐

saky hoy tya sudhi
koini bhulo na kadhavi,
ane chhata ichchha thay to ek
mulakat arisani kari levi !!
💐🌻🌹shubh savar🌹🌻💐

સારા વર્તનમાં એટલી તાકાત હોય

સારા વર્તનમાં
એટલી તાકાત હોય છે,
કે એ ખરાબમાં ખરાબ માણસને
પણ શરમાવી શકે છે !!
💐🌹💐શુભ સવાર💐🌹💐

sara vartan ma
etali takat hoy chhe,
ke e kharab ma kharab manas ne
pan sharamavi shake chhe !!
💐🌹💐shubh savar💐🌹💐

ક્યારેક સમય મળે તો સંબંધોનું

ક્યારેક સમય
મળે તો સંબંધોનું
પુસ્તક જોઈ લેજો સાહેબ,
કેમ કે બધા સંબંધોમાં એક
દોસ્તી જ લાજવાબ છે !!
🌹💐🌹શુભ સવાર🌹💐🌹

kyarek samay
male to sambandhonu
pustak joi lejo saheb,
kem ke badha sambandhoma ek
dosti j lajavab chhe !!
🌹💐🌹shubh savar🌹💐🌹

જે સાથે હોય એ સમજતા

જે સાથે હોય
એ સમજતા નથી હોતા,
અને જે સમજતા હોય એ
સાથે નથી હોતા !!
💐🌻🙏શુભ સવાર🙏🌻💐

je sathe hoy
e samajata nathi hota,
ane je samajata hoy e
sathe nathi hota !!
💐🌻🙏shubh savar🙏🌻💐

કામ સુધારો સાહેબ, નામ આપોઆપ

કામ સુધારો સાહેબ,
નામ આપોઆપ
સુધરી જશે !!
🙏🙏શુભ સવાર🙏🙏

kam sudharo saheb,
nam aapo aap
sudhari jashe !!
🙏🙏shubh savar🙏🙏

તમને જો તમારા પર જ

તમને જો તમારા
પર જ વિશ્વાસ ના હોય,
તો તમે ક્યારેય બીજા પર
વિશ્વાસ ના કરી શકો !!
💐🌺🙏શુભ સવાર🙏🌺💐

tamane jo tamara
par j vishvas na hoy,
to tame kyarey bija par
vishvas na kari shako !!
💐🌺🙏shubh savar🙏🌺💐

માણસ જેટલો વધુ છેતરતો જાય

માણસ જેટલો
વધુ છેતરતો જાય છે,
એટલો જ એ હોંશિયાર
થતો જાય છે !!
💐🌻🌹શુભ સવાર🌹🌻💐

manas jetalo
vadhu chhetarato jay chhe,
etalo j e honshiyar
thato jay chhe !!
💐🌻🌹shubh savar🌹🌻💐

ભરોસો હોય ત્યાં સુધી ખોટી

ભરોસો હોય ત્યાં સુધી
ખોટી વાતો પણ સાચી લાગે છે,
પણ જયારે ભરોસો તૂટી જાય ત્યારે
સાચી વાતો પણ ખોટી લાગે છે !!
🌹💐🌹શુભ સવાર🌹💐🌹

bharoso hoy tya sudhi
khoti vato pan sachi lage chhe,
pan jayare bharoso tuti jay tyare
sachi vato pan khoti lage chhe !!
🌹💐🌹shubh savar🌹💐🌹

search

About

Good Morning Quotes Gujarati

We have 1386 + Good Morning Quotes Gujarati with image. You can browse our good morning shayari gujarati collection and can enjoy latest good morning suvichar gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share gujarati good morning message image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.