અક્કલ વગરના જ સમય પર
અક્કલ વગરના જ
સમય પર સાથ આપી જાય છે,
બાકી ડાહ્યા તો બાયલાની
જેમ શિખામણ આપીને
ચાલ્યા જાય છે !!
🌺💐🙏શુભ સવાર🙏💐💐
akkal vagarna j
samay par sath aapi jay chhe,
baki d̔ahya to bayalani
jem shikhaman aapine
chalya jay chhe !!
🌺💐🙏shubh savar🙏💐💐
Good Morning Quotes Gujarati
2 years ago