
બીજાને ખુશ જોઇને ખુશ થવું,
બીજાને ખુશ
જોઇને ખુશ થવું,
એ પણ નીરોગી મનનું
એક લક્ષણ છે !!
💐🌻🌹શુભ સવાર🌹🌻💐
bijane khush
joine khush thavu,
e pan nirogi man nu
ek lakshan chhe !!
💐🌻🌹shubh savar🌹🌻💐
Good Morning Quotes Gujarati
2 years ago
કેટલું સારું હોત સાહેબ જો
કેટલું સારું હોત સાહેબ
જો જીવનની મુશ્કેલીઓ પણ
સ્ટેટસની જેમ 24 કલાક પછી
જાતે જ ડીલીટ થઇ જતી હોત !!
💐🌻🌹સુપ્રભાત🌹🌻💐
ketalu saru hot saheb
jo jivan ni muskelio pan
status ni jem 24 kalak pachhi
jate j delete thai jati hot !!
💐🌻🌹suprabhat🌹🌻💐
Good Morning Quotes Gujarati
2 years ago
જીવનમાં સુખી થવા માટે બસ
જીવનમાં સુખી થવા માટે
બસ એક જ વસ્તુ છોડવાની,
અને એ છે સરખામણી !!
🌻🌹💐શુભ સવાર💐🌹🌻
jivan ma sukhi thava mate
bas ek j vastu chhodavani,
ane e chhe sarakhamani !!
🌻🌹💐shubh savar💐🌹🌻
Good Morning Quotes Gujarati
2 years ago
સંબંધ ચાહે કોઈ પણ હોય,
સંબંધ ચાહે
કોઈ પણ હોય,
જો માપશો તો માણી
નહીં શકો સાહેબ !!
🌹💐🌹શુભ સવાર🌹💐🌹
sambandh chahe
koi pan hoy,
jo mapasho to mani
nahi shako saheb !!
🌹💐🌹shubh savar🌹💐🌹
Good Morning Quotes Gujarati
2 years ago
એક બાજી જીતવા બાજી ઘણી
એક બાજી જીતવા
બાજી ઘણી હારી ગયો,
ના મળે કિસ્મત વગર
એ વાત હું માની ગયો !!
🌹💐🌹શુભ સવાર🌹💐🌹
ek baji jitava
baji ghani hari gayo,
na male kismat vagar
e vat hu mani gayo !!
🌹💐🌹shubh savar🌹💐🌹
Good Morning Quotes Gujarati
2 years ago
યાદો રહી જાય છે યાદ
યાદો રહી જાય છે
યાદ કરવા માટે,
અને સમય બધું લઈને
વીતી જાય છે !!
💐🌸🙏શુભ સવાર🙏🌸💐
yado rahi jay chhe
yad karava mate,
ane samay badhu laine
viti jay chhe !!
💐🌸🙏shubh savar🙏🌸💐
Good Morning Quotes Gujarati
2 years ago
બધા પથ્થરો કંઈ ઠોકર માટે
બધા પથ્થરો કંઈ
ઠોકર માટે જ સર્જાયા નથી હોતા,
ઘણા પથ્થરો એવા હોય છે કે જે
રસ્તા બનાવે છે !!
💐🌺🙏શુભ સવાર🙏🌺💐
badha paththaro kai
thokar mate j sarjaya nathi hota,
ghana paththaro eva hoy chhe ke je
rasta banave chhe !!
💐🌺🙏shubh savar🙏🌺💐
Good Morning Quotes Gujarati
2 years ago
ભલભલો સાથ છોડી દે, જ્યારે
ભલભલો સાથ છોડી દે,
જ્યારે આપણા સમય પર
દુષ્કાળ વીતતો હોય !!
💐🌻🙏શુભ સવાર🙏🌻💐
bhalbhalo sath chhodi de,
jyare aapana samay par
dushkal vitato hoy !!
💐🌻🙏shubh savar🙏🌻💐
Good Morning Quotes Gujarati
2 years ago
બસ મનથી પોઝીટીવ રહો સાહેબ,
બસ મનથી
પોઝીટીવ રહો સાહેબ,
રીપોર્ટ બધા નેગેટીવ આવશે !!
💐🌻🌹શુભ સવાર🌹🌻💐
bas man thi
positive raho saheb,
report badha negetive aavashe !!
💐🌻🌹shubh savar🌹🌻💐
Good Morning Quotes Gujarati
2 years ago
બીજા લોકોની સલાહ કરતા, આપણા
બીજા લોકોની સલાહ કરતા,
આપણા મન ઉપર વધારે
ભરોસો રાખવો !!
🌹🌻💐શુભ સવાર💐🌻🌹
bij lokoni salah karata,
aapan man upar vadhare
bharoso rakhavo !!
🌹🌻💐shubh savar💐🌻🌹
Good Morning Quotes Gujarati
2 years ago