
કર્મ એક એવી હોટલ છે
કર્મ એક એવી હોટલ છે જ્યાં
આપણે ઓર્ડર નથી આપવો પડતો,
આપણને એ જ પીરસવામાં આવે છે
જે આપણે રાંધ્યું હોય છે !!
🌹💐🌹શુભ સવાર🌹💐🌹
karm ek evi hotel chhe jya
aapane ordar nathi aapavo padato,
aapan ne e j pirasavama aave chhe
je aapane randhyu hoy chhe !!
🌹💐🌹shubh savar🌹💐🌹
Good Morning Quotes Gujarati
2 years ago
સાચો અને જ્ઞાની માણસ દુઃખ
સાચો અને જ્ઞાની માણસ
દુઃખ આવે ત્યારે કોઈનો
વાંક નથી કાઢતો,
પરંતુ એ દુઃખ આવવા
પાછળ પોતાની કઈ ભૂલ
છે એ શોધે છે !!
🍀🌻🙏શુભ સવાર🙏🌻🍀
sacho ane gnani manas
dukh aave tyare koino
vank nathi kadhato,
parantu e dukh aavava
pachhal potani kai bhul
chhe e shodhe chhe !!
🍀🌻🙏shubh savar🙏🌻🍀
Good Morning Quotes Gujarati
2 years ago
નવેસરથી ઘડાવા માટે, ક્યારેક ભાંગી
નવેસરથી ઘડાવા માટે,
ક્યારેક ભાંગી જવું પણ
જરૂરી હોય છે !!
💐🌺🙏સુપ્રભાત🙏🌺💐
navesar thi ghadava mate,
kyarek bhangi javu pan
jaruri hoy chhe !!
💐🌺🙏suprabhat🙏🌺💐
Good Morning Quotes Gujarati
2 years ago
જેમની જરૂરિયાતો ઓછી છે, એ
જેમની
જરૂરિયાતો ઓછી છે,
એ સુકા રોટલામાં પણ
સુખી છે !!
💐🌻🌹શુભ સવાર🌹🌻💐
jemani
jaruriyato ochhi chhe,
e sukh rotalama pan
sukhi chhe !!
💐🌻🌹shubh savar🌹🌻💐
Good Morning Quotes Gujarati
2 years ago
જે માણસને સમય પારખતાં નથી
જે માણસને
સમય પારખતાં નથી આવડતું,
એ માણસ ગમે તેટલો હોંશિયાર
હોવા છતાં ક્યારેય જીવનમાં
સફળ થઇ શકતો નથી !!
💐🌻🌹શુભ સવાર🌹🌻💐
je manas ne
samay parakhata nathi aavadatu,
e manas game tetalo honshiyar
hova chhata kyarey jivan ma
safal thai shakato nathi !!
💐🌻🌹shubh savar🌹🌻💐
Good Morning Quotes Gujarati
2 years ago
એક દિલ એક જાન છે,
એક દિલ એક જાન છે,
અને બંને માતા પિતા
પર કુરબાન છે !!
💐🌹🌻શુભ સવાર🌻🌹💐
ek dil ek jan chhe,
ane banne mata pita
par kuraban chhe !!
💐🌹🌻shubh savar🌻🌹💐
Good Morning Quotes Gujarati
2 years ago
બહુ નસીબવાળા હોય છે એ
બહુ નસીબવાળા હોય છે એ લોકો,
જેને ચહેરાથી નહીં પણ દિલથી
સુંદર લોકો મળે છે !!
💐🌹💐શુભ સવાર💐🌹💐
bahu nasibavala hoy chhe e loko,
jene chaherathi nahi pan dil thi
sundar loko male chhe !!
💐🌹💐shubh savar💐🌹💐
Good Morning Quotes Gujarati
2 years ago
દુવાઓ માં એટલી તાકાત હોય
દુવાઓ માં એટલી
તાકાત હોય છે દોસ્ત કે,
માત્ર "મન્નત" થી પણ
"જન્નત"મળી જાય છે !!
💐🌸🙏શુભ સવાર🙏🌸💐
duvao ma etali
takat hoy chhe dost ke,
matr"mannat" thi pan
"jannat"mali jay chhe !!
💐🌸🙏shubh savar🙏🌸💐
Good Morning Quotes Gujarati
2 years ago
તમે એકલા રહેવાથી એટલા દુખી
તમે એકલા રહેવાથી
એટલા દુખી નહીં થાવ,
જેટલા એક ખોટા માણસ
સાથે રહેવાથી થશો !!
🌸💐🙏શુભ સવાર🙏💐🌸
tame ekala rahevathi
etala dukhi nahi thav,
jetala ek khota manas
sathe rahevathi thasho !!
🌸💐🙏shubh savar🙏💐🌸
Good Morning Quotes Gujarati
2 years ago
જેને બાંધી રાખ્યું છે એ
જેને બાંધી રાખ્યું છે
એ આપણું નથી,
અને જે આપણું છે એને
બાંધી રાખવાની જરૂર નથી !!
💐🌻🌹શુભ સવાર🌹🌻💐
jene bandhi rakhyu chhe
e aapanu nathi,
ane je aapanu chhe ene
bandhi rakhavani jarur nathi !!
💐🌻🌹shubh savar🌹🌻💐
Good Morning Quotes Gujarati
2 years ago