Teen Patti Master Download
મર્યાદા જાતે નક્કી કરવામાં આવે

મર્યાદા જાતે નક્કી કરવામાં
આવે તો જ એ મર્યાદા કહેવાય,
બીજા નક્કી કરે તો પછી
શરમ કહેવાય !!
🌻🌹🌻શુભ સવાર🌻🌹🌻

maryada jate nakki karavama
aave to j e maryada kahevay,
bija nakki kare to pachhi
sharam kahevay !!
🌻🌹🌻shubh savar🌻🌹🌻

હીરાને પારખવા માટે અંધારાની જ

હીરાને પારખવા માટે
અંધારાની જ જરૂર પડે સાહેબ,
બાકી ધોળા દિવસે તો કાચના
ટુકડા પણ ચમકતા હોય છે !!
🌹🌷🌹શુભ સવાર🌹🌷🌹

hirane parakhava mate
andharani j jarur pade saheb,
baki dhola divase to kach na
tukada pan chamakata hoy chhe !!
🌹🌷🌹shubh savar🌹🌷🌹

કરતો હશે ઈશ્વર પણ આ

કરતો હશે ઈશ્વર
પણ આ એક જ ફરિયાદ,
મતલબ નીકળી ગયા પછી
કોઈ નથી કરતું ફરી યાદ !!
💐🌺🙏શુભ સવાર🙏🌺💐

karato hashe ishvar
pan aa ek j fariyad,
matalab nikali gaya pachhi
koi nathi karatu fari yad !!
💐🌺🙏shubh savar🙏🌺💐

બધા જ દુઃખોની સારામાં સારી

બધા જ
દુઃખોની સારામાં સારી દવા,
એટલે કોઈ ખાસ વ્યક્તિ સાથે
વિતાવેલો થોડોક સમય !!
🌻💐🌹શુભ સવાર🌹💐🌻

badha j
dukhoni sarama sari dava,
etale koi khas vyakti sathe
vitavelo thodok samay !!
🌻💐🌹shubh savar🌹💐🌻

એ વ્યક્તિને ક્યારેય દુખી ના

એ વ્યક્તિને
ક્યારેય દુખી ના કરતા,
જેનો હેતુ માત્ર તમને ખુશ
જોવાનો હોય !!
💐🌹💐શુભ સવાર💐🌹💐

e vyaktine
kyarey dukhi na karata,
jeno hetu matr tamane khush
jovano hoy !!
💐🌹💐shubh savar💐🌹💐

ઉંમર ભલે ગમે તેટલી વીતી

ઉંમર ભલે
ગમે તેટલી વીતી જાય,
પણ સ્વભાવ અને પ્રભાવમાં
ફર્ક ના પડવો જોઈએ !!
🌹💐🌹શુભ સવાર🌹💐🌹

ummar bhale
game tetali viti jay,
pan svabhav ane prabhav ma
fark na padavo joie !!
🌹💐🌹shubh savar🌹💐🌹

સુંદર ચહેરો લોકોને આકર્ષિત કરે

સુંદર ચહેરો
લોકોને આકર્ષિત કરે છે,
પણ સુંદર સ્વભાવ લોકોના
દિલ જીતી લે છે !!
💐🌺🙏શુભ સવાર🙏🌺💐

sundar chahero
lokone akarshit kare chhe,
pan sundar svabhav lokona
dil jiti le chhe !!
💐🌺🙏shubh savar🙏🌺💐

ધારેલા પૈસા કમાઈ લો તો

ધારેલા પૈસા કમાઈ લો
તો સફળતા કહેવાય,
અને જ્યાં પણ જાવ ઓળખાણ
ના આપવી પડે એને
સિદ્ધિ કહેવાય !!
💐🌻🌹શુભ સવાર🌹🌻💐

dharela pais kamai lo
to safalata kahevay,
ane jya pan java olakhan
na aapavi pade ene
sidhdhi kahevay !!
💐🌻🌹shubh savar🌹🌻💐

વીતેલા સમયને ભૂલવાની તાકાત રાખો,

વીતેલા સમયને
ભૂલવાની તાકાત રાખો,
પાછું વાળીને જોવાનો
વખત નહીં આવે !!
🌹💐🌻શુભ સવાર🌻💐🌹

vitela samay ne
bhulavani takat rakho,
pachhu valine jovano
vakhat nahi aave !!
🌹💐🌻shubh savar🌻💐🌹

જીવનમાં સુખી થવા માટે બે

જીવનમાં સુખી થવા માટે
બે શક્તિની જરૂર પડે છે,
એક સહન શક્તિ અને એક
સમજ શક્તિ !!
🌹💐🌹શુભ સવાર🌹💐🌹

jivanm sukhi thava mate
be shaktini jarur pade chhe,
ek sahan shakti ane ek
samaj shakti !!
🌹💐🌹shubh savar🌹💐🌹

search

About

Good Morning Quotes Gujarati

We have 1386 + Good Morning Quotes Gujarati with image. You can browse our good morning shayari gujarati collection and can enjoy latest good morning suvichar gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share gujarati good morning message image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.