
છોડ હોય કે સંબંધ, વાવતા
છોડ હોય કે સંબંધ,
વાવતા પહેલા માટી પારખી લેજો,
બધી માટી ઉપજાઉ નથી હોતી !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹
chhod hoy ke sambandh,
vavata pahela mati parakhi lejo,
badhi mati upajau nathi hoti !!
🌹🌷💐 shubh savar 💐🌷🌹
Good Morning Quotes Gujarati
11 months ago
જયારે તમારી પાસે ખોવા માટે
જયારે તમારી પાસે
ખોવા માટે કંઈ ના વધ્યું હોય
ત્યારે તમારી પાસે મેળવવા માટે
ઘણું બધું હોય છે સાહેબ !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹
jayare tamari pase
khova mate kai na vadhyu hoy
tyare tamari pase melavava mate
ghanu badhu hoy chhe saheb !!
🌹🌷💐 shubh savar 💐🌷🌹
Good Morning Quotes Gujarati
11 months ago
જીવનમાં સફળતા પ્રાપ્ત કરવી હોય
જીવનમાં સફળતા
પ્રાપ્ત કરવી હોય તો સખત
મહેનત પર વિશ્વાસ કરો,
નસીબ તો માત્ર જુગારમાં
અજમાવાતું હોય છે !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹
jivanama safalata
prapt karavi hoy to sakhat
mahenat par vishvas karo,
nasib to matra jugarama
ajamavatu hoy chhe !!
🌹🌷💐 shubh savar 💐🌷🌹
Good Morning Quotes Gujarati
11 months ago
કોઈ પર વિશ્વાસ ના કરવાના
કોઈ પર વિશ્વાસ
ના કરવાના બે કારણ હોય છે,
કાં તો આપણે એને ઓળખતા નથી અથવા
એને બહુ સારી રીતે ઓળખીએ છીએ !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹
koi par vishvas
na karavan be karan hoy chhe,
ka to aapane ene olakhata nathi athava
ene bahu sari rite olakhie chhie !!
🌹🌷💐 shubh savar 💐🌷🌹
Good Morning Quotes Gujarati
11 months ago
સારા કામનો સરવાળો થાય પણ
સારા કામનો સરવાળો થાય પણ
જયારે કોઈના અંતરથી આશીર્વાદ મળી જાય
ત્યારે એનો ગુણાકાર થાય છે સાહેબ !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹
sara kamano saravalo thay pan
jayare koina antarathi aashirvad mali jay
tyare eno gunakar thay chhe saheb !!
🌹🌷💐 shubh savar 💐🌷🌹
Good Morning Quotes Gujarati
11 months ago
જે થઇ ગયું તે વિચારવું
જે થઇ ગયું તે વિચારવું નહીં
અને જે મળ્યું છે તેને ખોવું નહીં,
સફળતા એને જ મળે છે જે મુશ્કેલીથી
ડર્યા વગર આગળ વધતા રહે છે !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹
je thai gayu te vicharavu nahi
ane je malyu chhe tene khovu nahi,
safalata ene j male chhe je muskelithi
darya vagar aagal vadhata rahe chhe !!
🌹🌷💐 shubh savar 💐🌷🌹
Good Morning Quotes Gujarati
11 months ago
જીવનમાં શાંતિ ત્યારે આવશે, જયારે
જીવનમાં
શાંતિ ત્યારે આવશે,
જયારે મનની ભાગદોડ
બંધ થઇ જશે !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹
jivanama
shanti tyare aavashe,
jayare manani bhagadod
bandh thai jashe !!
🌹🌷💐 shubh savar 💐🌷🌹
Good Morning Quotes Gujarati
11 months ago
જેમ જેમ સમજતા થયા એમ
જેમ જેમ સમજતા થયા
એમ સમજાયું કે સમજાવવા કરતા
સમજી જવુ વધારે સારું છે !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹
jem jem samajata thaya
em samajayu ke samajavava karata
samaji javu vadhare saru chhe !!
🌹🌷💐 shubh savar 💐🌷🌹
Good Morning Quotes Gujarati
11 months ago
સંબંધ અને સંબંધીઓ કેટલા છે
સંબંધ અને સંબંધીઓ કેટલા છે
એના કરતા કેવા છે એ મહત્વનું છે,
કેમ કે દસ મણ લોખંડ કરતા એક તોલા
સોનાની કિંમત વધારે હોય છે !!
🌹🌷💐 શુભ સવાર💐🌷🌹
sambandh ane sambandhio ketala chhe
ena karat keva chhe e mahatvanu chhe,
kem ke das man lokhand karata ek tola
sonani kimmat vadhare hoy chhe !!
🌹🌷💐 shubh savar💐🌷🌹
Good Morning Quotes Gujarati
11 months ago
સંબંધને માત્ર સમયની જ નહીં,
સંબંધને માત્ર
સમયની જ નહીં,
સમજની પણ જરૂર
હોય છે સાહેબ !!
🌹🌷💐 શુભ સવાર 💐🌷🌹
sambandhane matra
samayani j nahi,
samajani pan jarur
hoy chhe saheb !!
🌹🌷💐 shubh savar 💐🌷🌹
Good Morning Quotes Gujarati
11 months ago