Teen Patti Master Download
સાચો સંબંધ એ છે જેમાં

સાચો સંબંધ એ છે જેમાં
શબ્દો ઓછા અને સમજણ વધારે હોય,
ઝઘડા ઓછા અને પ્રેમ વધારે હોય !!
🌹💐🌷 શુભ સવાર 🌷💐🌹

sacho sambandh e chhe jema
shabdo ochha ane samajan vadhare hoy,
zaghada ochha ane prem vadhare hoy !!
🌹💐🌷 shubh savar 🌷💐🌹

કોઈ વિચારી ના શકે કંઈક

કોઈ વિચારી ના શકે
કંઈક એવું કરી બતાવવું એ જ
સાચી સફળતા હોય છે !!

koi vichari na shake
kaik evu kari batavavu e j
sachi safalata hoy chhe !!

પોતાની જાત પર ભરોસો કરવા

પોતાની જાત
પર ભરોસો કરવા વાળા,
ક્યારેય નસીબના મોહતાજ
નથી હોતા હો સાહેબ !!
🌹💐🌷 શુભ સવાર 🌷💐🌹

potani jat
par bharoso karava vala,
kyarey nasiban mohataj
nathi hota ho saheb !!
🌹💐🌷 shubh savar 🌷💐🌹

જીવનમાં જો કોઈ તમને રોકવા

જીવનમાં જો કોઈ
તમને રોકવા ટોકવા વાળું હોય
તો એનો આભાર માનજો કેમ કે જે
બાગમાં માળી નથી હોતો એ બાગ
જલ્દી ઉઝડી જતો હોય છે !!
🌹💐🌷 શુભ સવાર 🌷💐🌹

jivanama jo koi
tamane rokava tokava valu hoy
to eno aabhar manajo kem ke je
bagama mali nathi hoto e bag
jaldi uzadi jato hoy chhe !!
🌹💐🌷 shubh savar 🌷💐🌹

મોટી છલાંગો કરતા વધારે જરૂરી

મોટી છલાંગો કરતા
વધારે જરૂરી છે સતત ચાલતા કદમ,
જે એક દિવસ જરૂરથી તમને તમારી
મંજિલ સુધી પહોંચાડશે !!
🌹💐🌷 શુભ સવાર 🌷💐🌹

moti chhalango karata
vadhare jaruri chhe satat chalata kadam,
je ek divas jarurathi tamane tamari
manjil sudhi pahonchadashe !!
🌹💐🌷 shubh savar 🌷💐🌹

જુસ્સો હોવો જોઈએ લક્ષ્ય પ્રાપ્ત

જુસ્સો હોવો જોઈએ
લક્ષ્ય પ્રાપ્ત કરવા માટે,
બાકી સપના તો બધા જુએ છે
બીજાને કહેવા માટે !!
🌹💐🌷 શુભ સવાર 🌷💐🌹

jusso hovo joie
lakshya prapt karava mate,
baki sapana to badha jue chhe
bijane kaheva mate !!
🌹💐🌷 shubh savar 🌷💐🌹

મુશ્કેલ સમયમાં જયારે મનમાં ધીરેથી

મુશ્કેલ સમયમાં જયારે
મનમાં ધીરેથી અવાજ આવે છે
કે બધું સારું થઇ જશે બસ આ
અવાજ ઈશ્વરનો હોય છે !!
🌹💐🌷 શુભ સવાર 🌷💐🌹

mushkel samayama jayare
manama dhirethi avaj aave chhe
ke badhu saru thai jashe bas aa
avaj isvarano hoy chhe !!
🌹💐🌷 shubh savar 🌷💐🌹

જીવનમાં બે રસ્તા છે એક

જીવનમાં બે રસ્તા છે
એક પરિસ્થિતિ પ્રમાણે ચાલો
અને ખુશ રહો બીજો પરિસ્થિતિને
બદલવાની જવાબદારી લો અને
કોઈને ફરિયાદ ના કરો !!
🌹💐🌷 શુભ સવાર 🌷💐🌹

jivanama be rasta chhe
ek paristhiti pramane chalo
ane khush raho bijo paristhitine
badalavani javabadari lo ane
koine fariyad na karo !!
🌹💐🌷 shubh savar 🌷💐🌹

માણસની સૌથી મોટી શક્તિ દિમાગ

માણસની સૌથી
મોટી શક્તિ દિમાગ છે,
એને હંમેશા POSITIVE રાખો !!
🌹💐🌷 શુભ સવાર 🌷💐🌹

manasani sauthi
moti shakti dimag chhe,
ene hammesha positive rakho !!
🌹💐🌷 shubh savar 🌷💐🌹

સમય એટલો બળવાન છે કે

સમય એટલો બળવાન છે કે
તમારા ખરાબ સમયને સારા સમયમાં
બદલવાની શક્તિ રાખે છે !!
💐🌷🌹 શુભ સવાર 🌹🌷💐

samay etalo balavan chhe ke
tamara kharab samayane sara samayama
badalavani shakti rakhe chhe !!
💐🌷🌹 shubh savar 🌹🌷💐

search

About

Good Morning Quotes Gujarati

We have 1385 + Good Morning Quotes Gujarati with image. You can browse our good morning shayari gujarati collection and can enjoy latest good morning suvichar gujarati, Enjoy Gujarati Shayari and Quotes On QuotesDiary. You can share gujarati good morning message image on Your social media like WhatsApp, Instagram, Facebook or can download shayari image on your mobile or on computer with matter of just single click.

More Information

You can read latest Gujarati status, Gujarati Shayari, Gujarati Quotes with QuotesDiary. We have best collection of latest gujarati status image, latest gujarati shayari image and latest gujarati suvichar image.

અમારી વેબસાઈટ પર તમે ગુજરાતી સ્ટેટસ ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવીચારનો આનંદ માણી શકો છો. અહીં તમે ગુજરાતી સ્ટેટસ,ગુજરાતી શાયરી અને ગુજરાતી સુવિચારની સુંદર ઈમેજ જોઈ અને ડાઉનલોડ કરી શકો છો.